SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩૭ ૨૨ ગોશાળાના જીવતાં તેના કેટલા સ્થવિર ભગવાન પાસે આવ્યા ? ૯૦૦ ઉસૂત્રકંદમુદ્દાલન કર્તાને નિર્ણય. ૯૩૧ પર્યુષણની અઠ્ઠાઈમાં ચાર શ્રાવણના અને ચાર ભાદરવાના દિવસે જોઈએજ એમ કહેનારા સાચા છે ? ૯૩૨ શ્રાવકની પહેલી પ્રતિમા કયારે હેય ? (૩૩ પૌષધની વ્યાખ્યા અને કર્તવ્યપણું. ૯૩૪ જાતિસ્મરણજ્ઞાનને સંજ્ઞિજ્ઞાન તરીકે ગણ્યાનું સમાધાન. ૯૩૫ સચિત્ત આહારને છોડે તે આરંભ કેમ છૂટ રહે? આવનાર સાધુને ઉતરવાની વિનંતી ન કરનાર અને વગર રજાએ ઉતરનારના દોષનું સમાધાન. પ્રવજ્યા વખતે ઓધો મુહપત્તિ અને ચલપટ્ટો સાથે દેવાય ? ૯૩૯ સરખા સમુદાયવાળાનું પરસ્પર કર્તવ્ય શું ? ૯૪૦ સાધુની વૈયાવચ્ચમાં સાધુએ કરવા યોગ્ય વિધાન. ૯૪૧ દ્રવ્યપૂજા અંગેના પ્રશ્નો. - ૯૪૨, ૯૪૩ જયવીયરાયની ગાથાને નિર્ણય. ચતુર્વિધ સંઘને સાધી કે શ્રાવિકાની થેય વિગેરે ન કપે ? ૯૪૫ નમુથણુંઆદિથી ભગવાનની મૂર્તિ આગળ કરાતું દેવવંદન તે ચિત્યવંદન કહેવાય ? પાકદિ આરંભનું કાર્ય શ્રાવકે જાતે જ જયણથી કરવું શું ? ૯૪૭ સ્વાધ્યાયાદિમાં વિકલ્પ એકલા ઇરિયાવહિયા. પુષના હાર કેટલા પ્રકારના ભગવાનને ચડાવાય ? ८४९ હરણિયાને બળદેવ ઉપર પૂર્વભવને રાગ. ૯૫૦ શ્રાવક, શ્રાવિકાના કુલ, ગણુ હોય કે ન હોય ? ૯૫૧ ના દિંતા' ના બહુવચનને ખુલાસે. જિનબિંબના અભાવે સ્થાપનાની સાક્ષીએ દેશવંદન કરાય ? ૯૫૪, ૧૦૦૦ અન્યદર્શનમાં જે સુંદર કહેલું છે તે જિનેશ્વરમહારાજના શાસનનું છે ? ૯૪૪ ૪૮ ૯૫૩ ૫૫
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy