SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધાન ૨૧૩ સામાયિકાદિચારિત્રને મેક્ષના ભાગ માનવા. શાસ્ત્રમાં કહેલ નિશ્ચયનાં વાકયોને પકડી વ્યવહારને ન માનનાર તીર્થં ઉચ્છેદના પાપવાળા છે એમ સ્થાને સ્થાને શાસ્ત્રકારા કહે છે. તેવા વ્યવહાર લેાપનારને નજરે જોવામાં પણ પાપ છે એમ શાસ્ત્ર સ્પષ્ટપણે કહે છે, પ્રશ્ન ૧૧૨૩–શ્રમણ ભગવંતમહાવીરમહારાજાએ કેવળજ્ઞાન ઉત્પન્ન થયુ' ત્યારે દેશના ઋજુવાલિકાનદીના કાંઠે દીધી તે દેશનામાં મનુષ્યા આવ્યા હતા કે નહિ ? અને જો મનુષ્યા આવ્યાજ ન હેાત તેા પછી ‘માવિયા રિસા’ અર્થાત્ ‘માવિતા વર્’ એટલે કાઈ પણ જીવે જે પ્રથમ પદામાં સર્વવિરતિ ગ્રહણ કરી નહિં તેથી આશ્રય ગણાયું એમ કહેવાની જરૂર શી ? કેમકે મનુષ્યગતિ સિવાય બીજી કાર્યપણુ ગતિવાળા જીવ સર્વવિરતિ પામે નહિ એ શાસ્રસિદ્ધ હકીકત છે તેા પછી તેનું આશ્ચર્ય ગણાય કેમ ? સમાધાન–ભગવાન્ મહાવીરમહારાજાના ચરિત્રામાં નીચે પ્રમાણે ઉલ્લેખા છે તેથી દેવતાએજ આવેલા હર્તા— महावीरचरित्र - चक्रुः समवसरणं यथाविधि दिवौकसः ॥९॥ न सर्व विरतेरह : केोऽप्यत्रेति विदन्नपि । कल्प इत्यकरेरात्तत्र, निषण्णेो देशनां विभुः ॥ १ ॥ महावीर० ( गुण०) 'ताहे तिलोयणाहा धुव्वंते। देवनरनरिदेहिं । सिहासणे निसीयइ तित्थपणाम पकाऊणं ॥ २ ॥ जविहु परिस' नाणेण जिणवरा मुणइ जे ग्गयारहिय । महावीर० (नेमि०) पव्वज्जाइगुणाणं पडिवत्तिखमा न केाइ इह अस्थि । इय णा खणमेग' केवलमहिम सुरेहिं कय ॥ १ ॥ जीयति अणुभवउ' सुरकयवरकणयकमलनवगं मि । चरणे विनिक्खिव तो चउविहसुरसं घपरियरिओ ॥ २॥ आवश्यक (मल०) पृ० ३०० भगवतेा ज्ञानरत्नोत्पत्तिसमनन्तरमेव देवाश्चतुर्विधा अभ्यागता आसन्, अत्यद्भूतां व
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy