SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ સાગર સમાધાન–શ્રીચંદનબાલાઆદિ ભગવાન ગણધરમહારાજા પાસે ભણી શકે. પ્રશ્ન ૧૦૨૯-પૂર્વકાળમાં સાધ્વીઓને ૧૧ અંગ ભણવાને અધિકાર હતો અને હાલ આચારસંગ સિવાય બીજાને અધિકાર નથી તેનું કારણ શું? અને તે રિવાજ કેના વખતથી બદલાય? સમાધાન-આચાર્યશ્રીઆર્યરક્ષિત પછી આયઓને આચારકહ૫આદિ છેદસત્રના અધ્યયનની શ્રીધર્મરત્નવૃત્તિ અને આવ૦ ચૂર્ણિઆદિના અક્ષરથી મનાઈ જણાય છે. પ્રશ્ન ૧૦૩૦-અનંતપરમાણુ નિષ્પન્ન એવા પુદગલસ્કંધમાં વર્ણગંધ-રસસ્પ–સંસ્થાન ઓછામાં ઓછા કેટલા હોય અને વધુમાં વધુ કેટલા હેય? એક પરમાણુમાં તો એજ સ્પર્શ હોય છે તે આખા કંધમાં વધુ ક્યાંથી આવી શકે? સમાધાન-લઘુ ગુરુ કર્કશ અને મૃદુસ્પર્શ સ્કંધના સ્વભાવરૂપ હેવાથી રકંધ હોય ત્યારે થાય, પરમાણમાં અનેક રૂપ, ગંધ, રસ હેય અને બે સ્પર્શે હેય છે. પ્રશ્ન ૧૦૩૧-દરેક સૂત્રના કર્તા ૧૦ પૂર્વધરો જ હોય છે તો પછી પીસ્તાલીસને આગમ તરીકે ગણવામાં કેમ આવે છે ? અને બાકીનાને સૂત્ર શા માટે? સમાધાન છેદસૂત્રના કતા દશપૂર્વધરજ હોય એવો લેખ જણાયે નથી, વર્તમાનમાં વેગની ક્રિયાવાળા આગમે અને તે સિવાયનાં સૂત્રો કહેવાય છે. (અંગવિજ્જા વગેરે પયન્ના સામાન્ય છે.). પ્રશ્ન ૧૦૩૨–ચારે નિકાય પૈકીના કયા દેવે પિતાના મૂળશરીરે પિતાના સ્થાનમાંથી બહાર જતા હશે ? સમાધાન-મૂળ શરીરે કઈ પણ દેવ કેલેકમાંથી બહાર જાય નહિ.
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy