SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ સાગર અવસ્થામાં પણ વાદ્દિામવત્તિયા કરીને ખેાધિલાભની પ્રાથનાને કાર્યાત્સગ કેમ કરવામાં આવે છે તેનુ' તત્ત્વ સમજવામાં આવશે. પ્રશ્ન ૯૯૭–સ્તવ–સ્તુતિ અને મંગલ જ્યારે સ્તંત્ર (સ્તવન) થાય અને ચૈત્યવંદનરૂપ છે તેા સ્તોત્રા અને થાય તેા પહેલાકાલની પ્રસિદ્ધિ છે. ષષ્ણુ એવા ચૈત્યવદન કે જેને મગલકાવ્યા ગણી મંગલ તરીકે ગણાવ્યાં છે તે કાઈ પહેલાકાલનાં છે? સમાધાન-વર્તમાનકાલમાં પણ શ્રીપ્રવચનસારાદ્વારવૃત્તિ અને શ્રીસંધાચારભાષ્યમાં મગલકાવ્યરૂપ ચૈત્યવંદના છે, તેવા પહેલા પણ હશે. જગચિંતામણિ ચૈત્યવંદન તા પહેલાનુ પ્રસિદ્ધ છે જ. પ્રશ્ન ૯૭૮-જૈનસૂત્રામાં સ્યાદ્વાદ નથી, પણ આચાર્ય મહારાજશ્રીસિદ્ધસેનદિવાકરજીએ જૈનદનના પદાર્થાની વ્યવસ્થા કરતાં સ્યાદ્વાદ અથવા અનેકાંતવાદ તરીકે જૈનદર્શનને સ્થાપન કર્યું” છે, એવુ` કેટલાકેતુ કથન અસત્ય કેમ ? સમાધાન-શ્રીભગવતીજી જીવાભિગમ વિગેરેમાં જીવ અને નારકીઆદિના શાશ્વત અશાશ્વતપણાના પ્રશ્નની વખતે સિગ સાસણ, રબ્બટ્ટુયાણ સાસણ ઇત્યાદિ વાકયોને દેખનાર તે ભગવાન્ જિનેશ્વરમહારાજનું શાસન હંમેશાં સ્યાદ્વાદદન તરીકે હતું એમ સમજી શકે તેમ છે. વળી શ્રીભગવતીમાં સામિલના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન મહાવીરે પેાતાનું એકપણુ એપણું વિગેરે જણાવ્યું છે તે પણ સ્યાદ્વાદજ છે. વિજ્ઞાનને અં કરતાં ઘટનાનરૂપે નાશ અને ઉપયેાગરૂપે અવસ્થાનનું કથન તે પણ સ્યાદ્વાદ છે. પ્રશ્ન ૯૯–નિત્યપદાર્થીમાં વિકાર ન થાય કે માનમાં અલ્પબહુવ્ ન થાય તેાજ નિત્ય કહેવાય એમ ખરૂ ? સમાધાન-જૈનદર્શનની માન્યતા પ્રમાણે કાઈપણ પદાર્થ ઉત્પાદ અને વ્યયથી મુક્તજ નથી. વળી ગંગાદિનદીયાનું માન સકાલ સરખું
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy