SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધાન ૧૩૧ કહેવાય છે. વળી અવ્યવહારરાશિ અને વ્યવહારરાશિ એવા બે વિભાગ કોઈ પણ સામાં જણાવ્યા નથી અને વ્યાખ્યાકારેએ જગે જગ પર જણાવેલા છે. માટે એલું સૂત્રમાં કહેલું જ હોય તે કહેવાય એમ કહી પરંપરાગત વસ્તુને કહેવામાં બાધ ગણનારા માર્ગથી દૂર છે. વળી પ્રવજ્યા અને ઉપરથાપનાઆદિમાં તપવિગેરેની સામાચારી જુદી જુદી રહેવાથી તેની જુદી જુદી પ્રરૂપણ થાય એ સ્વાભાવિક જ છે અને પિતપોતાની ગરછસામાચારીથી વિરૂદ્ધ કરનારે તે તે ગ૭વાળે પ્રાયશ્ચિત્તને ભાગી થાય છે અને પ્રાયશ્ચિત્તને ભાગી કહેવું પડે છે. માટે જણાવ્યું કે સૂક્ત ન હોય મૂલ વ્યાકરણની માફક અનિબદ્ધ હોય છતાં સ્વલ્પનાથી ઉભું કરેલું ન હોય તેવું હોય તો પણ તેવી પરંપરાની સમાચારીનું વચન કહેનારો યથાર્બાદી ગણાય નહિ. આટલું છતાં પણ ભગવાન કેશિકુમારે આપેલ દતિવિગેરે દષ્ટાન્ત તથા આચાર્ય મહારાજ શ્રી સિદ્ધસેન દિવાકરએ જણાવેલ ક૨વ્યવસ્થા યથાણંદના ભાર્ગ૨પ થાય, તથા આગમિકપદાર્થની પ્રરૂપણા કરાય, પરંતુ દાષ્ટ્રનિતરીકે પદાર્થની પ્રરૂપણા કરનારા યથાઇદી ગણાય. પણ શાસ્ત્રકાર મહારાજ જણાવે છે કે સૂત્રમાં કહેલું ન હેય મુક્ત વ્યાકરણની માફક અશ્રુત તરીકે ન હોય, કિંતુ તવાદીઓએ સ્વય કલ્પેલું હેય, છતાં તે દાર્જીનિકરીતિની માફક સજા અર્થને અનુસરનાર હોય તે તેવા પદાર્થને પ્રરૂપનાર કોઈપણ પ્રકારે યથાર્બાદી ન ગણાય. આવી રીતે જેઓ ગાથાની વસ્તુસ્થિતિને ન સમજતાં “સત્રના એવા અક્ષરો નથી માટે બેલવા ગ્ય નથી' એવું કહેનાર રામચંદ્રો માર્ગનું સત્યાનાશ વાળનારાજ નીવડે. આ પ્રશ્ન ૯૬૫ શ્રી સહાચલણ સરખા ક્ષેત્રમાં ભગવાન પુંડરીકસ્વામીછની આગવ ચયવંદન કરતાં કહ્યુ છે અને રિફવાળ કેમ કહી શકાય?
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy