SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધાન ૧૨૩ સમાધાન–શ્રાવક-શ્રાવિકાઓને દાન દેવાની અપેક્ષાએ તે દિશા દેખવાની હોય છે એમ શ્રીપંચાશકઆદિ શાસ્ત્રકારે જણાવે છે, પરંતુ તેમના આચારને અંગે કુલ ગણઆદિ ગણવાનાં હેય નહિ વળી ખરતરાના સંધપક વિગેરેમાં પણ શ્રાવક-શ્રાવિકાને દિશાબંધ માનનારાઓને માર્ગથી વિરૂદ્ધ માન્યા છે. (વર્તમાન કાલમાં તે કેટલાક ખરતરાજ કુલગોત્રને નામે શુદ્ધમાર્ગ છોડાવે છે અને શાસ્ત્રના વચનથી ન સમજાવતાં કુલ ગોત્રના નામે સભાગ છોડાવી અસન્માર્ગમાં ભોલા લોકોને ખેંચે છે. સમજુઓ તો એમ પણ તેમને સ્પષ્ટ કહી દે છે કે-સન્માર્ગ આદરતાં કુલ ગેત્ર વચમાં લાવે તે મિથ્યાત્વી હેય.) વિચારવાની જરૂર છે કે જે શ્રાવકોને કુલ–ગોત્ર હોય તો અવિરૂદ્ધ એવા પણ સામાચારીના ભેદની વખતે શ્રાવકોએ કઈ સામાચારી કરવી ? સાધુઓને અવિરૂદ્ધ એવી પણ અન્ય સામાચારી કરવામાં પ્રાયશ્ચિત છે. માટે શ્રાવકોને કુલ ગણ મનાયા નથી. પ્રશ્ન ઉપર-શ્રીલંલિતવિસ્તરાના ગામેતે વિગેરે પાઠ સર્વકાલના સર્વતીર્થકરેના તીર્થંકરના ભવને લાગુ ન કરે અને તીર્થકરના સર્વભવને લાગુ કરે ત્યારે ભગવાન મહાવીરમહારાજના પરિવ્રાજકપણને અને મદ કરવા આદિને વાંધો આવે તેથી સાવજને અર્થ નિત્ય એવો કરાય તે નિત્યપણને જણાવનાર “મા” શબ્દજ કેમ મહે? સમાધાન-પ્રથમ તો સર્વતીર્થકરના છેલ્લા ભવ માટે એ વાક્ય રહે છે છતાં સર્વતીર્થકરોના સર્વ માટે લેવા માગે છે તે યુક્તિ અને આગમથી વિરૂદ્ધ છે, અને માત્ર શબ્દથી મુખ્યતાએ તીર્થકર-નામકર્મ બાંધ્યા પછીથી એમ વિવક્ષિત લેવાય, સામાન્ય રીતિએ સમ્યફત્વની પ્રાપ્તિ પછી એમ પણ લઈ શકાય. જો કે મા તે મર્યાદા વાચક છે અને મર્યાદા તે વિવક્ષિતે પણ હેઈ શકે, પરંતુ નિય જેવા શબ્દો પણ વિવક્ષાને અનુસરે છે અને તેથી શ્રીકલ્પસત્રઆદિમાં “નિ વેઠ્ઠાણને અર્થ દીક્ષા ગ્રહણ કર્યા પછી (નિત્ય) કાયાને
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy