SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ સાગર तिथौ पूर्यते । यदुक्त हीरप्रश्ने-यदा पञ्चमी क्षीयते तदा तत्तपः पूर्वस्यां तिथौ क्रियते, यदा पूर्णिमा क्षीयते तदा त्रयोदशीचतुर्दश्याः क्रियते, त्रयोदशी यिस्मृतौ तु प्रतिपद्यपीति, अत्र त्रयोदशी विस्मृता तु प्रतिपद्यपि इत्युपलक्षणत्वात्- . छट्ठी सहिया न अट्टमी तेरससहिय न पक्खिय हाइ । पडिवइ सहिय कयाइवि इय भणिय जिणवरिंदेहिं ॥१॥ प्रतिपद्यपि, पूर्णिमायास्तपः पूर्यते, वैयाकरणपाशैः उदयगतायां त्रयोदश्यां चतुर्दशीयते, तदसत्, यत औदयिक्येव आराध्यते ૩યાઅર્થાત ભાદરવા સુદ પાંચમના યે તેને તપ એથે કરવા જણાવે છે અને પુનમનો તપ પડવાએ કરવા જણાવે છે તે કેમ મનાય ? સમાધાન-શ્રી વિજયદેવસૂરિગ૭વાળા સ્પષ્ટ પણે પુનમની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ કરવાનું લખે છે અને તે પ્રમાણે અત્યાર સુધી પણ દેવસૂરગ૭વાળા સંગી અને યતિ, બંને કરતાં આવ્યા છે, અને તે પ્રમાણે દેવસૂરગચ્છવાળાની માન્યતા જણાવનાર તિથિપત્રક પણ ૧૮૯૫નું લખેલું હતું તે છપાઈ ગયેલું છે. સામુદાયિક લખાણ હોવાથી એક કર્તાનું નામ ન હોય એ સ્વાભાવિક છે. વળી જુનાં પાનાં છે અને પરંપરા તે પ્રમાણે ચાલુ છે તો પછી તેને વર્તમાન સાધુઓ દેવસૂરગ૭વાળા થઈને ઉઠાવશે તેનું શું થશે? તે જ્ઞાની જાણે વળી શ્રીહરિપ્રશ્નમાં સામાન્ય રીતે પંચમીના તપની વાત છે તેને એ આણસૂરવાળાઓ ભાદરવા સુદ પાંચમને લગાડે છે તે કોઈપણ પ્રકારે સમ્યફ કહેવાય નહિ; કેમકે જે ભાદરવા સુદ પાંચમનો પ્રશ્ન હેત તો પુનમની માફક ત્રીજ. ચોથ, બેનેજ લખત. માણસૂરવાળાએ આપેલી છઠ્ઠી ગાથા પુનમીયાની કપેલી છે. શાસ્ત્રમાં પુનમ કઈ પફખી કહેતું નથી, પુનમીયાએ આવી તે ઘણી ગાથાઓ જતિષ્કડકમાં ઘાલી દીધી છે તે જ્યોતિષ્કરંડકની ટીકા સાથે જેવાથી માલમ પડશે આવી ગાથાને દેવસૂરવાળા માને જ નહિ. વળી આ ઉપરથી જ સાબિત થાય છે કે દે સૂરવાળા પુનમના ક્ષયે તેરશને ક્ષય ગણીને
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy