SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) પ્રશ્ન –મિથાવથી ગાઢવાસિત થયેલાને સાથી કેમ નુકશાન થાય છે ? સમાધાન-નાકકટ્ટાને આરિસો અને વાંદરાને જેમ દર્પણ તેમ તેને પણ શાસ્ત્ર બતલાવતાં ફાયદો તે ન જ કર પણ ઉલટ તે નાકકટ્ટા અને વાંદરાની માફક શાસ્ત્રને જ નુકશાન કરે છે. પ્રશ્ન ૧૦૦—દીક્ષાને વ્યુત્પત્તિ અર્થ તે વ્રત, નિયમ, મુંડન વગેરે છે પણ નિરૂક્ત અર્થ છે? સમાધાન-શેરાના શિવાઘાણ વતાં મતે રીતિ ભાવાર્થ-શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ષોડશકમાં જણાવે છે કે એકાતે કલ્યાણને આપનારી અને પાપને નાશ કરનારી એવી સત્પરએ માન્ય કરેલી વસ્તુ ફક્ત એક દીક્ષા જ છે! પ્રશ્ન ૧૦૧- શાસ્ત્રને વ્યુત્પત્તિ અર્થ તે છવાદિ-પદાર્થને સમજાવે તે છે, પણ નિરૂક્ત અર્થ છે? સમાધાન—ઉપાધ્યાયજી ભગવાન ન્યાયાચાર્ય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજા પિતાના જ્ઞાન સાર-અષ્ટકમાં જણાવે છે કે 'शासनात् प्राणशक्तेश्च बुधैः शास्त्रं निरुच्यते' ભાવાર્થ-નવા સમ્યગદર્શનાદિ ધર્મની પ્રાપ્તિ માટે શિખામણ આપે અને પ્રાપ્ત થએલાને સમ્યગ્દર્શનાદિ ધર્મની રક્ષાની શક્તિ સમર્પણ કરે તેમ હોવાથી શ્રીમાન પંડિતએ સર્વજ્ઞાદિવચનેને શાસ્ત્ર કહેલું છે. પ્રશ્ન ૧૦૨–ચારિત્રપદ સ્વતંત્રપણે આરાધ્ય છે કે નહિ? સમાધાન કેવલીભગવાનનું ચારિત્ર ક્ષાયિકભાવવાળું છે; અને ગણધર ભગવન્તનું ચારિત્ર તે ક્ષાપશમિક ભાવનું છે. છતાં પણ ભગવાનના સમવસરણમાં બીજા કેવલીઓ “નો તિથ' કહે છે.
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy