SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ૩૭૨ ચારિત્ર રહિત (ગૃહસ્થ) શ્રુતનાની, પરમગુરૂ તરીકે માનવા લાયક ખરો કે નહિ! ૩૭૩ ઋજીવાલુકા—નદીથી પાવાપુરી કેટલી દૂર ? ૩૭૪ સામાન્ય—કેવશીને પણ કેવળજ્ઞાન તેા છે, છતાં તીથંકર ક્રમ ન કહેવાય ? ૩૭૫ ત્રિપદી સામાન્ય-કેવલી ખેલે તે ગણધરો ચૌદ પૂર્વ તે બાર અંગની રચના કરી શકે? ૩૭૬ તીથ કરની દેશનામાં ક્રાડા જીવાના શંકાના સમાધાને એકી સાથે કેવી રીતે થતાં હશે ? ૩૭૭ સૌધમ દેવલાક મનુષ્યલાકથી કેટલે છેટે છે ! ૩૭૮ અભિગમ-શ્રવા પોતાના છેકરાઓને સાધુ-સાધ્વીને સાંપતા તે અધિકાર શેમાં છે? ૩૭૯ જધન્યથી કેટલી ઉંમરવાળા અનુત્તર-વિમાનમાં જાય ? ૩૮૦ શાસ્ત્રમાં ચિંતા કેટલા પ્રકારની કહી છે? ૩૮૧ દેવતા કારે આહાર કરે? ૩૮૨ ભાદર-હિ ંસાના ત્યાગ કર્યા વિના સૂક્ષ્મ–હિંસાના ત્યાગ કરી શકાય ? ૧૧ ૧૩૧ ૧૩૨ ૧૩૨ ૧૩૨ ૧૩૩ ૧૩૩ ૧૩૩ ૧૩૩ ૧૩૩ ૧૩૪ ૩૮૩ દુ:ખી થવાને દેખીને જેને દયા ન આવે તેનામાં સમ્યક્ત્વ હોય ખરૂં? ૩૮૪ શ્રી તીથ કરના જીવ અવધિ તથા મનઃપવજ્ઞાન વગરના ઢાય ખરી ? ૩૮૫ સયમના ભાગે અહિંસા કરવા લાયક ખરી ? ૩૮૬ ભાવયા વિના આવેલા સંસારના કાંટાળા તે નિવેદ કહેવાય કે નહિ ? ૧૫ ૩૮૭ કયા ગુણા ક્રૂરસે ત્યારે સમ્યગ્દષ્ટિ મનાય ? ૧૩૫ ૩૮૮ કઇ કરણીથી શ્રાવક કહેવાય ? ૧૩૫ ૩૮૯ મોક્ષની બુદ્ધિએ ભાવ-સાધુપણું એમ જાણવાની નીશાની કંઇ: ૧૩૫ ૧૩૪ ૧૪ ૧૩૪
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy