SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ હe ૯૫ ૨૬૬ રાષ્ટ્રહિત અને સમાજહિતમાં ધર્મ જળવાય તે કંકાશ શમી જાય ખરો? ૨૬૭ “વના શાતિર્મવતું તે ધર્મને આગળ કેમ કરે છે? ૯૪ ૨૬૮ તમારે રોટલાની ચિંતા ખરી કે નહિ? ૨૬૯ સાધુજીવનથી પતિત થનારની કઈ ગતિ? ૫ ૨૭૦ સમાધિગથી ભ્રષ્ટ થએલ સાધુઓની કઈ દશા ? ૨૭૧ પિસહવતધારી ગૃહસ્થની સરખામણ સાધુ સાથે થઈ શકે ? ૯૫ ૨૭૨ સર્વવિરતિમાર્ગની મુખ્યતાવાળા નિગ્રંથ તરીકે કયા સત્રમાં ગણાવ્યા છે ? ર૭૩ વિરતિ વિગેરેને ત્યાગ કરીને ધનાદિ ગ્રહણ કરતાં વાંતાશી દેષિત કહ્યા છે, તે કયા શાસ્ત્રમાં છે? ૯૫ ૨૭૪ નરકની વેદનાઓ ભય માટે દર્શાવાય છે ને? ૨૭૫ વિરાધા સાધુની દશા અત્યંત ખરાબ છે તેવું કયા શાસ્ત્રમાં છે? ર૭૬ વ્યાજ વટાવથી ધંધા કરનારાઓની જેમ સાધુને અપાતું દાન પણ મેળવવા માટે ખરું ? ૨૭૭ હાલના ઝઘડાની જડ શી? ૨૭૮ પ્રશસ્ત-કષાયથી થતી પ્રવૃત્તિથી પુણ્યને કે પાપને બંધ? ૯૭ ર૭૯ જિનમતિ તેડવા તૈયાર થયેલાને મારતાં તેને પ્રાણ ચાલ્યો જાય તેથી કર્મબંધ પુણ્યને કે પાપને ? ૨૮૦ જિનેશ્વરદેવની પૂજા કરતાં હિંસા થાય તેમાં કર્મબંધ પુણ્યને કે પાપને? ૨૮૧ પુણ્યાનુબંધી પુણ્યને બંધ કેવી પ્રવૃત્તિથી પડે? ૨૮૨ જૈનધર્મ અનુસાર અહિંસા અને હિંસાની વ્યાખ્યા શું? ૨૮૩ દીક્ષા અંગે ? ૨૮૪ અસર્વજ્ઞ એવા ગૌતમસ્વામીજી ભગવાનને સંશય માત્ર જાણવાથી સર્વજ્ઞ કઈ રીતે કહી શક્યા ? હ૮ હ૮
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy