SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૩૩ ) જ કારણ છે (તેવી ક્રિયાથી પરંપરાએ શુભ અધ્યવસાય જરૂર ઉત્પન્ન થાય છે માટે તેમાં નિપણાને કારણ માનવાથી વ્યવહારદૃષ્ટિએ અડચણુ નથી.) પ્રશ્ન ૬૫૧—શરીરમાથું ઘટ્ટુ ધમ સાધનમ્' એ વચનને આગળ કરીને જે ધર્મોની ઉપેક્ષા કરવાપૂર્ણાંક શરીરના પોષણુ માટે ખાનપાન, વિલેપન વિગેરે મેાજમજાહ કરવાનું કહે છે તે શું વ્યાજબી છે ? સમાધાન-સૂક્ષ્મદ્રષ્ટિવાળા મનુષ્યા આ વાકયને વિચાર કરે તે તેઓને પ્રથમ નજરે જ માલમ પડશે કે શરીર જેવી પૌદ્ગલિક વસ્તુ કાઈ પણ પ્રકારે ધારણ કરવી પણ યાગ્ય નથી તે। પછી તેના પાષણની શુદ્ધિએ પ્રવવામાં વિવેકીપણું હોય જ ક્યાંથી ? વ્યવહારથી શરીરનું ધારણ કરવુ કે તેને ટકાવવું એ પણુ ધર્મને સાષ્ય તરીકે ખ્યાલમાં રાખીને તેને બાધ ન આવે તેવી રીતે જ કરવાના છે, કેમકે ધર્મનુ પાલન તે સ્વાભાવિક છે અને શરીરનુ પાલન-પોષણ સ્વાભાવિક નહિ. છતાં ધર્મપ્રાપ્તિના કારણુરૂપ ઉપાધિથી થયેલુ છે તે ધર્મને બાધ થાય અગર તેની નિરપેક્ષતા થાય તેવી રીતે શરીરનું પાલન અને પોષણ પણ ધર્માર્થીઓને ઉચિત નથી તે। પછી ઇંદ્રિયાના વિષયામાં આસક્તિ કરવી અને મેાજમજાહુ કરવી અને આવા પારમાર્થિ કવચનાને નામે લેાકેાને ઊંધા માગૅદારવવા એ કોઈ પણ ધિષ્ઠને લાયક નથી. શાસ્ત્રકારે પણ એ જ કહે છે કે સંયમયાત્રાના નિર્વાહ માટે શરીરને તેવી રીતે ધારણ કરે કે જેથી વિષયવાંચ્છા ન થતાં સયમના આધારભૂત દેહનું દીકાલ પાલન થાય. પ્રશ્ન પર—અસયમમાં અરતિ અને સ ંયમમાં આનદ રાખવા એ સવ દશામાં ઉચિત છે કે કેમ ? સમાધાન—દ્ધિની પ્રાપ્તિ ન ત્યારે મનમાં જે વિકાર થાય તેનું નામ પ્રાપ્તિ થવાથી જે મનના વિકાર થાય તેનું થાય ક્રુ તેના નાશ થાય અરતિ છે અને અની નામ આન છે. આ અતિ
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy