SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦૪) માટે રાખી મૂકવામાં આવતું નથી અર્થાત–સાબુ કાઢી નાખવાને છે એમ જાણુને સાબુને નંખાય છે. પરંતુ એ સાબુને પણ ઈ નાખવામાંજ આવે છે. સાબુને ધોઈ નાખવા છતાં કચરો સાફ કરવાના ઉદ્દેશથી તે નાંખો જરૂરી છે, તે જ પ્રમાણે તીર્થંકર નામકર્મની પણ સ્થિતિ છે. જગતના છ કઠણ કર્મના કચરાથી રંગાએલા છે, તેમને કચરો જોવાને માટે તીર્થકર નામકર્મરૂપી સાબુ, દેવાધિદેવે ત્રીજા ભવમાં ઉપયોગમાં લીધે છે, એથી જગતને કચરો સાફ થાય છે અને જેમ સાબુ પણ કચરાને સાફ કરતે હોવા છતાં છેવટે તેને પણ જોઈ નાખો પડે છે તેવી રીતે તીર્થકર નામકર્મની પણ દેશનાદિકારાએ ક્ષય થવાની સ્થિતિ છે. પ્રશ્ન પ૭૦–તીર્થંકર નામકર્મ હોય તે મોક્ષ નહિ અને મેક્ષ હોય તે તીર્થકર નામકર્મને ઉદય નહિ, તે પછી જે સમયમાં તીર્થકરદે મેક્ષે જાય છે તે સમયમાં તીર્થંકર નામકર્મને ઉદય નથી તે પછી તીર્થંકરદેવનું મોક્ષકલ્યાણક કેમ માને છે ? સમાધાન–“હેમાળે રે “ વિક્રમrળે વિ૪િજી' એ વચનના નિયમથી તીર્થંકર નામકર્મના ઉદયના છેલ્લા સમયે મોક્ષ માનીએ તે મોક્ષકલ્યાણક માનવામાં અડચણ નથી. પ્રશ્ન પ૭૧–આદ્યતીર્થકર ઋષભદેવે પુત્રોને રાજ્ય વહેંચી આપ્યું. ચરમતીર્થપતિ મહાવીર મહારાજાએ દેવદૂષ્ય આપ્યું, સર્વ તીર્થકરેએ સાંવત્સરિક દાન દીધાં, તે પછી એ દાન લઈને તેને ભગવટ કરનાર દેવદ્રવ્યના ભેગી ખરા કે નહિ? સમાધાન–નહિ જ. જેઓ તે દ્રવ્યનું દાન લે છે તેઓ દેવદ્રવ્યના ભોગી ગણી શકાતા નથી. દેવદ્રવ્યની વ્યાખ્યા સાંભળવાથી તમારો આ પ્રશ્ન સહજ દૂર થઈ શકશે.
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy