SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯૮) (૧૭) સત્તરમાં પ્રવર્તે હેય છે, તે પણ સમ્યગુષ્ટિ આરાધક ગણાય છે અને જીવહિંસા વિગેરે સત્તરે સ્થાનમાં ન પ્રવર્તે છતાં મિથ્યાષ્ટિ હેય તે વિરાધક ગણાય છે. અને નિદ્ધ વગેરે વ્યવહારથી પાંચ મહાવ્રત, શુદ્ધ સાધુપણું પાળનાર છે તે પણ વિરાધક ગણાય છે. પ્રશ્ન પપપ–કેવલ દાન, શીલ, તપ, ભાવમાં ધર્મ માનવામાં શી હરકત આવે છે? સમાધાન–જે ભાવમાં સુવાદિને ભાવધર્મ અને તપૂર્વક દાનાદિ ધર્મ લે તે અડચણ નથી. બાકી વધે છે, તે બીના પ્રવૃત્તિરૂપ ધર્મ અને પરિણામધર્મની વ્યાખ્યામાં સ્ફટ વારંવાર કરેલ છે. પ્રશ્ન પપ૬ જગતમાં અનેક ધર્મોનું અસ્તિત્વ છે. દરેક ધર્મ વાળા પિતા પોતાના ધર્મ-સંસ્થાપકને અથવા ધર્મ–પ્રવર્તકને ઈશ્વરાવતાર ઈશ્વરના દૂત કિંવા ભગવાન માને છે તે પછી સત્યની દષ્ટિએ એકની માન્યતા સાચી અને બીજાની જુઠી એ કેવી રીતે માની શકાય ? સમાધાન–પિત્તલને કેાઈ સુવર્ણ કહી દે તે કઈ રોકી શકતું નથી, તેવી જ રીતે અધર્મને પણ ધર્મ કહી શકે છે, પણ સુવર્ણ છે કે પિત્તલ છે તેને માટે જેમ કષ-તાપ-છેદ સાધનરૂપ છે તેમ શાસ્ત્રકારોએ, ધર્મ છે કે અધર્મ તે તપાસવા માટે કષતાપ-છેદ રૂપ સાધન રાખ્યાં છે. પ્રશ્ન પપ૭–પ્રતિક્રમણ-સામાયિક લેવાનું, સાત લાખ, વંદિત્તાસત્ર, શાંતિ વિગેરેમાં જે ઘીને ચઢાવે બેલાય છે તેના દ્રવ્યથી કટાસણાં ચરવળાં, સંથારીયા, મુહપત્તિ આદિ પૌષધ, સામાયિકનાં ઉપકરણો લાવી શકાય કે કેમ ? સમાધાન-ન લાવી શકાય, અર્થાત જ્ઞાનના સાધનોમાં તેને ઉપગ થઈ શકે.
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy