SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯૩) સમાધાન–એ લીટીઓને અર્થ કેવળ સરલ અને સાદો અને તેમાં કહેવાનો એ ભાવ રહેલો છે કે અછવમાં ચેતનારહિતપણું છે તે અકૃત્રિમ અને અનાદિ છે. પ્રશ્ન પ૩૯–આપે સિદ્ધચક્રના પાછલ્લા એક અંકમાં જણાવ્યું હતું કે પ્રત્યેનીક થવાથી ભાવ–ચારિત્રનું બીજ નાશ પામે છે તે શું ફરીથી નવા બીજની જરૂર પડે છે ખરી ? સમાધાન પ્રત્યેનીક થવાથી ભાવ–ચારિત્રનું બીજ નાશ પામે છે. એ તદન વાસ્તવિક છે અને તેથી જ જરૂર નવા ખીજની જરૂર પડે છે. પ્રશ્ન પ૪૦–અંક ૨, પાને ૫૮મે જણાવ્યું છે કે મોક્ષમાં મન ન રહે તે ભલે, પણ બીજી કશી પણ પ્રવૃત્તિમાં મન ન જાય તે તદ્દભવમાં મેક્ષ મળે છે, તે પછી એ સમયે મનની પ્રવૃત્તિ શી હેય છે? સમાધાન-નિવ્યાપારપણું એ અયોગીપણામાં હોય છે અને તેથી જ મેક્ષ મળે છે. મનની પ્રવૃત્તિ જે ચાલુ હોય તે તેને કદાપિ પણ મેક્ષની પ્રાપ્તિ થઈજ ન શકે. પ્રશ્ન ૫૪૧–અંક ૨, પાને ૪૬૩ મે જણાવ્યું છે કે જેઓ કુલસંસ્કારથી દીક્ષાના રહસ્યને જાણે છે તેવાઓને ગષ્ટમથી નીચેની વયે પણ દીક્ષા આપી શકાય એ શું વાસ્તવિક છે ? સમાધાન–હા, કારણ કે પંચવસ્તુમાં એમ જણાવવામાં આવ્યું છે કે આઠથી નીચે ચારિત્રના પરિણામ થઈ શકતા નથી તેથી જ ગષ્ટમની નીચેની વયને પંચવસ્તુમાં નિષેધ કર્યો છે. નિશીથચૂર્ણિ, પંચવસ્તુ, પ્રવચનસારહાર અને ધર્મબિંદુમાં ગભષ્ટમની વયે પણ દીક્ષા આપવી એ વાસ્તવિક છે એમ જણાવવામાં આવ્યું છે; શ્રી યુક્તિધમાં એમ જણાવ્યું છે કે-ઉપદેશથી થતી દીક્ષા માટે નર્માષ્ટમ એ જઘન્ય વય છે. એથી જ ગભષ્ટમની વયથી ઓછી
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy