SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭૮) સમાધાન–ત્યારે તમે એમ જ કહેવા માગે છે ને કે જગતના વ્યવહારમાં એક માણસ પોતાના કુટુંબ પ્રત્યેની ફરજ ન બજાવી શકે તેને વાંધો નહિ, બલકે અહીં નસીબનું નડતર આગળ કરે છે. માત્ર તે ધાર્મિક-કામ કરતાં પિતાની પરિવાર તરફની ફરજ ન બજાવે, તે તે સંબંધમાં તમને વાંધો રહે છે. હું આ ઉપરથી જેઓ સત્યને જેનારા છે તેમને એ બતાવવા માગું છું કે-દુનિયાદારીની ફરજ બજાવવાની વાત માત્ર એક દીક્ષાને અટકાવવા માટેના હથીયાર તરીકે વપરાય છે અને લેકેને તેથી ખોટે માર્ગે દોરવવામાં આવે છે, પ્રશ્ન પ૧૩–સંસારી ગુનેહ થાય અને ગુનેહગારને કેર્ટ સજા કરે તે સજા ગુનેહગાર ભોગવે છે, પરંતુ તે છતાં તેની અસર આખા કુટુંબને ભોગવવી પડે છે, અને આખું કુટુંબ દુઃખમાં આવી પડે છે; એ ખરું, પણ દીક્ષા જેવા પવિત્ર કાર્યને માટે પાછળ રહેલા માણસે દુઃખમાં આવી પડે તે શું વાસ્તવિક છે? સમાધાન-એ માત્ર તમારા મનની ભ્રમણને જ પ્રશ્ન છે. સરકારી ગુનેહ કરે અને તેમાં ઘરના કર્તાહર્તાને સજા થાય તે પ્રસંગે પાછળના માણસને વિચાર શા માટે કરવામાં આવતું નથી ? અને માત્ર દીક્ષા પ્રસંગે પાછલે વિચાર કરવાની શાથી જરૂર પડે છે? કર્તાહર્તા ગૃહસ્થ દીક્ષા લે અને એની ગેરહાજરીમાં ઘરના માણસને દુઃખ વેઠવું પડે છે. એમાં સામાન્યરીતે વિચારીએ તે તેઓએ આનંદ માને જોઈએ દુન્યવી વાત છુપાવવી ન જોઈએ. જગતમાંની વસ્તુ સમજે– છોકરે બેરીસ્ટર થવા ઈગ્લેંડ જાય છે. મા–બાપને એ છોકરાને માટે મેટી મેટી રકમ મોકલવી પડે છે ત્યારે તેઓ કાંઈ ઓછું આર્થિક દુખ વક્તા નથી. પણ એ દુઃખ આનંદપૂર્વક વેઠે છે, તે પછી છોકરો આત્માનું કલ્યાણ કરવા નીકળી પડે અને અપૂર્વ પદ મેળવવાના પ્રયાસ
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy