SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭) જ્યાં સાગરચંદ્ર જેવા અવધિજ્ઞાની પણ કહે છે કે-તને મેં પરાણે દીક્ષા આપી હતી તે પણ તારા પરલોકની હિતબુદ્ધિએ જ આપી હતી. ભવદેવની સ્ત્રી પણ એજ કહે છે કે તમારા ભાઈએ તમારું હિત કર્યું છે. આ દીક્ષાને પણ અયોગ્ય કહે તે ભવદેવની સ્ત્રી નાગીલા કરતાં પણ હલકા જ હોઈ શકે. પ્રટન ૪૬૧–શા લખાયા ક્યારે ? સમાધાન–પાંચમાં આરામાં ભગવાન શ્રી મહાવીરદેવ પછી હજાર વર્ષે. પ્રન ૪૬૨-આજ્ઞા કયા આરામાં હતી ? સમાધાન–ચોથા આરામાં આશાઓ પરંપરાએ મેઢે ચાલતી હતી. તે ઉપર જણાવેલા કાલમાં લખવામાં આવી. આ સઘળી સ્થિતિમાં તત્વ વિષે કાંઈ પણ ભેદ ન હતું. જે તત્ત્વમાં ભેદ હેત તે આપણે નિષ્કટક ન રહ્યા હતા. કારણ કે જૈનદર્શન સામે અન્યદનીઓને વિરોધ મજબુત હતે. પ્રશ્ન ૪૬૩–તત્વમાં ફેરફાર ન કરતાં સમાચિત ફેરફાર કરવા એમાં બેટું શું છે? સમાધાન–તત્વને કાયમ રાખીને ફેરફારો જરૂર થઈ શકે છે. પણ તે ફેરફાર એવા જ હોવા જોઈએ કેજે તત્વના પિષક હોય; તત્વને નાશ કરનારા નહિ જ. પ્રશ્ન ૪૬-ચે આરો અને પાંચમે આરે એમાં ફેર તે ખરે જ ને? સમાધાન–કેર તે ખરે જ, પણ તે માત્ર કાળને, પાપ, પુણ્ય આદિ તો અને તેના કારણોમાં ફેર ખચીત નહિં.
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy