SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૪ ) દીક્ષા અભિષેક વખતે પણ તેવાજ અભિષેક હતેા માટે શ્રી જિનપૂજામાં અચિત્ત જલ વપરાતું નથી. તેમજ અચિત્ત જલના અભિષેક કરવાથી સમગ્રની વિરાધના થાય અને સચિત્ત જલથી અભિષેક કરતાં કેટલાકની વિરાધના ન પણ થાય. જેએને ચિત્તને અડવાના નિયમ હોય તેને સચિત્તથી અભિષેક કરવાના હોતા નથી. પ્રશ્ન ૪૨૦-હરક્રાઇવસ્તુસ બધી અભિપ્રાય આપવાના હક ક્રાને ડાય સમાધાન—વસ્તુસ્વરૂપના જ્ઞાનવગર અભિપ્રાય આપવા તે અભિપ્રાય નથી પણ લવારા છે. હમણા થોડા વખત પરની તમને ખબર હશે કે ઇંગ્લીશ ભાષાના અણુજાણુ એવા જુરરે હા ભણુવા માત્રથી કેટલું નુકશાન વેઠ્યું હતું. પ્રશ્ન ૪૨૧—છ માસની પરીક્ષા શાસ્ત્રમાં છે એ વાત ખરી છે? સમાધાન—હા, પણુ એ પરીક્ષા હરેક આત્માને માટે નથી. પ્રશ્ન ૪૨૨—સાધુની પરીક્ષા કરવાનું કામ શ્રાવકા કરે કે નહિ ! સમાધાન—બાલવર્ગના વિદ્યાર્થી સાતમી ચેાપડીવાળાની પરીક્ષા કરી શકતા નથી. પ્રશ્ન ૪૨૩——પૂર્વ કાલમાં સાધુએ જંગલમાં રહેતા હતા એ વાત સાચી છે? સમાધાન—જગદ્ય તીથ કરી જંગલમાં રહેતાજ નહોતા, તેમજ તે દેવાધિદેવે વસ્તીમાં રહ્યા છે તેની સાક્ષી અનેક સ્થળે(એ આગમમાં છે જેમ જયંતિ–શ્રાવિકા શય્યાતરી હતી. પ્રશ્ન ૪૨૪—સ્વરૂપ સમજ્યા વગર હા ભણે તેા વાંધાશે ? સમાધાન—સ્વરૂપના અજાણુ સાનાને પિત્તળ હે પિત્તળને સાનુ કહે તે વાંધા શે? અર્થાત વાંધા છે.
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy