SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૮) ચિત જે કર્યું હોય તે મનુષ્ય, નરક અને દેવગતિ સિવાય અન્યગતિમાં જાયજ નહિ. પ્રશ્ન ૩૦૩–સાચા વૈરાગ્યનાં પણ દુઃખગતિને નામે આજે બણગાં ફૂંકાય છે માટે દુઃખગર્ભિત વૈરાગ્યનું સ્વરૂપ શું છે? સમાધાન–કેઈ બાઈને ધણું મરી જાય ત્યારે તે ઘરેણાં પહેરે નહિં, શારીરિક શુશ્રષા કરે નહિં, ખાવાપીવાની સુંદરમાં સુંદર વસ્તુએને ભોગવટ કરે નહિ, વર્ષો સુધી ખુણામાં બેસી રહે, રાત-દિવસ ખમાં ગુજારે; તેજ રીતે સ્ત્રી અગર તેના સંબંધી પાછળ પુરૂષ પણ પિતાને ગ્ય સારી સારી વસ્તુઓને ત્યાગ કરે, સદા ઉગવાળા જ રહે, વેપાર ધંધે કરે નહિ, આ તમામ દુઃખગર્ભિત વિરાગ્ય. સાંસારિક આવા વિરાગ્યથી થતે ત્યાગ તે દુઃખગર્ભિત વૈરાગ્ય કહેવાય કારણ કે નાશ પામેલા પદાર્થ પ્રત્યે હદયમાં પૂર્ણ પ્રેમ છે. “વિજા sતિ વિના તબ્ધ મા વૈr” સાંસારિક કંઈ કારણ બનવા માત્રથી જે ધર્મ સાધનારે વૈરાગ્ય થાય તેને જ સાચે વૈરાગ્ય નથી એમ ગણવામાં આવે તે “વા ” ઈત્યાદિ વૈરાગ્ય શબ્દની વ્યુત્પત્તિ ઘટેજ નહિ. અર્થાત દુઃખમૂલક અને દુઃખદાયક એવા સંસારથી કાંઈપણ નિમિત્ત પામીને થતા વૈરાગ્યથી લેવાતી પ્રવજ્યામાં સંસાર પ્રત્યેની લાલસા ચારિત્રકારોએ સફળ કરવાની હતી નથી જેથી તે દુઃખગર્ભિત વૈરાગ્ય નથી પણ કર્મક્ષય કે મેક્ષપ્રાપ્તિની ભાવનાથી તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે. પ્રશ્ન ૩૦૪-કયા મુદ્દાએ દુનિયાને ત્યાગ કરે તે મેહગર્ભિત વૈરાગ્ય કહેવાય? સમાધાન–દેવક, રાજા-મહારાજાપણું, ચક્રવર્તિ-વાસુદેવાદિપણું, આદિની ઈચ્છાએ જે સંસારનો ત્યાગ કરી પંચાગ્નિકષ્ટ કરનારા, જંગલમાં તાપસપણું સ્વીકારીને નગરક સંસર્ગ છેડી દેનાર, પૈગલિક કચ્છવાળાઓને જે તે મે હગર્ભિત વૈરાગ્ય કહેવાય.
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy