SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ગ્રન્થા પુસ્તકા પુસ્તીકાને અંગે પ્રસ્તાવના આપવાની પરંપરા ચાલુ છે, નાના કે મોટા દરેક ગ્રન્થને સામાન્ય કે વિશેષ, પણ તે ગ્રન્થના ઉદ્દેશ, રહસ્ય, રૂપરેખાદિ દર્શાવનાર નાની કે મેાટી પ્રસ્તાવના હશે. પ્રસ્તાવના એટલે ગ્રન્થની રૂપરેખા વિગેરે આપવામાં આવેલ છે. જેમાં તે સિદ્ધચક્રસાહિત્ય-પ્રચારકસમિતિ મારફત પ્રસિદ્ધ થતા શ્રી સિદ્ધચક્ર નામે પાક્ષિકમાં શ્રી સાગર સમાધાન છે. પ્રશ્નોના સમાધાન આપનાર પૂજ્ય ગુરૂદેવશ્રીના નામથી જૈન સમાજમાં કાઈ ભાગ્યે જ અપરિચિત હશે. જૈન સમાજના પરમ ઉપકારી શાસનના પરમ પ્રભાવક પુ॰ ગુરૂદેવશ્રીની ઓળખાણુ આપવી એ બાલચેષ્ટા—કિન્તુ તક પામીને એ વિષે એ પુણ્યપુરુષનું શાસનના ધુર ંધર સૂરિપુ ંગવનું સ્મરણુ થાય. ભક્તિ થાય એ અનુમોદનીય છે. કર્તવ્ય છે. શૈલાનાનરેશ-પ્રતિખાધક સ્વ-પર-શાસ્ત્ર–રહનિષ્ણાત, જ્ઞાનવૃદ્ધ. વયે પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદ આગમાહારક આચાર્ય દેવશ્રીનસાગરસુરીશ્વરજી મહારાજ એજ શ્રી જૈનસમાજના પ્રાણાધિકવલ્લભ પૂજ્ય ગુરૂદેવશ્રીએ તીર્થં તે અંગે, શાસનના અંગે, સિદ્ધાન્ત અંગે, જ્યારે જ્યારે તેવા તેવા પ્રસંગા પ્રાપ્ત થયા છે. ત્યારે ત્યારે લેશ પણુ વિશ્રાંતિ વિના કાષ્ઠની પશુ પરવા વિના તેઓશ્રીએ એકલે હાથે પ્રભુ શાસનની અપ્રતિમ સેવા બજાવી છે. એવી સેવામાંજ જીવનને તન્મય બનાવ્યુ છે. પ્રભુ શાસનની વિજયપતાકા જ કકાવી છે. એમ તે તેઓશ્રીની અણિત સેવા વિદ્યમાન છે. તેઓશ્રીનુ જીવન જ સેવાના પ્રતિક સમાન છે. અનેકવિધ સેવાઓમાં આગમ–સેવા એ તેઓશ્રીનું પ્રધાનતમ આત્મીય જીવન છે. આગમના વાંચન સંશાધન પ્રકાશન આદિથી તે તેઓશ્રી સાક્ષરશિરોમણી તરીકે સુપ્રસિદ્ધ હતાજ છે જ કિન્તુ છેલ્લે છેલ્લે સિદ્ધાચલગિરિરાજની છાયામાં બાંધવામા આવેલું શ્રી વર્ધમાન
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy