SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ સિક વ્યાખ્યાન–શૈલીથી ધર્મપ્રેમી જનતા પર્વાધિરાજના દિવસોની જેમ ઉપાશ્રયમાં માય નહીં તેટલી બધી આવવા માંડી, પૂજ્યશ્રી બુદ્ધિગમ્ય રીતે તર્કબદ્ધ દાખલા-દલિલે–દષ્ટાંતથી આગેમિક-પદાર્થોની ખૂબ સરસ છણાવટ કરતા; પરિણામે શ્રી સંઘમાં અનેરે ધર્મોત્સાહ પ્રકટેલ. પૂ. ચરિત્રનાયકશ્રીના પિતાજી ગાંધી મગનભાઈ ભાઈચંદ (ભગત) શ્રાવકજીવનની ક્રિયાઓની આચરણમાં જરૂરી તત્વદષ્ટિ અને વિવેક બુદ્ધિનું મહત્ત્વ પૂજ્યશ્રીની દેશનાથી સમજી શક્યા અને જાણે અંતરમાં એવો ઉઘાડ થયે–જાણે કે મહામૂલે ખજાને જ ન હોય તેમ પૂજ્યશ્રીના વ્યાખ્યાનેથી આનંદવિભેર બની પિતાના જીવનને ધર્મક્રિયાઓના ચોકઠામાં પણ પૂર્વોક્ત બન્ને પૂજ્ય પુરૂષોએ શાસન–સંઘની વ્યવસ્થાને પહોંચી વળવા પ્રૌઢ પુણ્યપ્રભાવ અને કુનેહ-કુશળતા આદિ ગુણોથી પૂ. શ્રી મૂલચંદજી મશ્રીને આખા સંધ-સમુદાયની વ્યવસ્થાને ભાર વિ.સં. ૧૯૧૨માં દીક્ષા પછી ત્રીજા જ વર્ષે બને પૂજ્યશ્રીઓએ પિતાના વતી સોંપ્યો હોવાનું જાણવા મળે છે. એટલે આ અર્થમાં અહિં પૂ. મૂલચંદજી મને પૂ. ગચ્છાધિપતિ શબ્દથી સંબોધ્યા છે. આગળ પણ આ રીતે સમવું. આખા પ્રકરણમાં જ્યાં જ્યાં પૂજ્યશ્રી શબ્દ આવે ત્યાં પુ. મુનિશ્રી ઝવેરસાગરજી મ. સમજવા. ૨૨
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy