SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. શ્રી મૂળચંદ્દજી મ. પાસે અનેરૂ તું. પૂ. શ્રીમૂળચંદુજી મ. એ પણ પાત્રતાની ચાકસાઈ કરી શાસન અને આગમાના નિગૂઢ—તત્ત્વા પૂજ્યશ્રીને એકાંતમાં બેસાડી ખૂબ જ પ્રેમાળ પદ્ધતિએ ઘાળી પાયાં હતાં, પરિણામે પૂજયશ્રીએ પણ પેાતાની જાતને સ્વČસ્વ-સમર્પણુ રૂપે પૂ. શ્રી મૂળચ’ધ્રુજી મ. ના ચરણામાં સમર્પિત કરી દીધી હતી. જેથી આ-ખાળ-ગેાપાળ જનતામાં એમ કહેવાતુ કે-પૂ.શ્રી ઝવેરસાગરજી મ. ઉપર પૂ શ્રી મૂળચંદુજી મ. ના ચાર હાથ છે. અને લોકો પણ પૂ. શ્રી વેરસાગરજી મ. તે પૂ.શ્રી મૂળચંદ્રજી મ. ના જ શિષ્ય તરીકે ઓળખવા લાગ્યા. આવું હતુ. પૂજ્યશ્રીનુ' નિષ્ઠા-ભક્તિ ભયુ' સમણું !!! આ રીતે પૂર્ણ-અર્પિતતા અને વિનીતતાભરી સાહજિકનમ્રતાના સુમેળથી પૂજયશ્રીએ છ-સાત વર્ષના ટૂંકા ગાળામાં લગભગ સઘળા આગમા ધારી આગમિક-પદાર્થોના રહસ્યને પારખવાની કૂંચી સમી ગૌતાČતા મેળવી, એટલુ જ નહી', પશુ વિચારણાના વિધાભાસ વખતે પૂજ્યશ્રીની દેારવણી શાસ્ત્રાનુકૂળ અને ટંકશાળી મનાવા લાગી. આ ગાળામાં પ્રાય: વિ. સં. ૧૯૧૬ ના મા ્ વદ છ દિવસે પેાતાના જીવનાપકારી દીક્ષાદાતા ગુરૂદેવશ્રી ગૌતમસાગ २०
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy