SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ હe (2) નથી! ને પ્રશ્ન રજૂ કર્યો, પણ વિવેકી શ્રાવકોએ પૂ. મહારાજશ્રી પાસેથી બધી પૂરી વિગત જાણેલી હાઈ-ભાઈ! લેખંડની બેડીઓ તેડવી સહેલી છે, પણ મમતાના કાચા સૂતરના બંધન ઝટ તૂટતા નથી! આટલા દિવસથી આ ભાઈ અહીં છે ! જે. ખરેખર કુટુંબીઓને વિરોધ હોત તે કેમ તેને ઉપાડી જવા ન આવ્યા? માટે એ તે મોહની ઘેરી-છાયા–તળે રહેલાઓની એવી જ સ્થિતિ હોય” આદિ સમજાવટથી મન સંપાદન કર્યું. પૂ. ગુરુદેવશ્રીની સંમતિથી શ્રી સંભવનાથ પ્રભુના દહેરે અષ્ટહિનકા-મહોત્સવ અને દીક્ષાર્થીને ભવ્ય વસ્ત્રાભરણથી સુસજજ કરી દીક્ષાના બહુમાન નિમિત્તે વાયણ જમાડવાનું શરૂ થયું. આખા રાજનગરમાં સંવેગી-સાધુઓની પરંપરામાં નાની ઉંમરની દીક્ષા જાણવા મુજબ પ્રથમ હેઈ ખૂબ જ ધર્મોત્સાહ વતી રહ્યો. માગ. સુ. ૧૦ ના બપોરે વર્ષિદાનને ભવ્ય વરઘોડે નિકળે. જેમાં અનેક-જાતની સામગ્રી હાથી-ઘડા-છડીદાર, ચૌઘડિયા, વિવિધ દેશી વાંજિત્રે, ચાંદીને ભવ્ય રથ-જેમાં વીતરાગ-પ્રભુની સુંદર પ્રશમરસ ઝરતી પ્રતિમાજી-પ્રભુજીની પાલખી, પ્રભુભક્તિ માટે સંગીતકારોની મંડલી ઉપરાંત ચાર ઘેડાની શણગારેલ બગીમાં દીક્ષાથી છૂટે હાથે વષીદાન આપી
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy