SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ * STD : 6 '' 7 DEO - તે મહેસાણે જૈન શ્રીસંઘે વિ. સં. ૧૯૧૨નું ચોમાસું આગ્રહપૂર્વક કરાવી વિવિધ ધર્મ-કાર્યોથી અને વિશિષ્ટ શાસનપ્રભાવનાથી યાદગાર બનાવ્યું હતું.' - આ ચાતુર્માસ દરમ્યાન ઝવેરચંદજી નામના નવયુવક ચઢતી જુવાનીમાં જીવનની સફળતા સર્વવિરતિના સ્વીકારમાં સમજી વૈરાગ્યના રંગે ખૂબ રંગાયા અને પૂ. ગુરૂદેવશ્રીને પ્રભુ-શાસનના સંયમ–પંથે નિશ્રાપ્રદાન કરવા આજીજીભરી વિનંતી કરી. પૂ. મુનિશ્રી ગૌતમસાગરજી મ. એ પણ ક્ષણજીવી ઊર્મિ અને ભાવનાઓના આવેગમાં કયાંક અપરિપકવ નિર્ણમાં જીવન અટવાઈ ન જાય તેથી વારંવાર વિવિધ પરીક્ષણ દ્વારા ઝવેરચંદની મને વૃત્તિ-વૈરાગ્ય ભાવનાને ચકાસી સંયમ–ગ્રહણની જવાબદારી સમજાવી કુટુંબીઓની સંમતિ માટે પ્રયત્ન કરવા જણાવ્યું. શરૂઆતમાં મેહના ઉછાળાઓમાં અવરાયેલ–વિવેક બુદ્ધિવાળા કુટુંબીઓએ “જમને દેવાય પણ જતિને ન દેવાય” તેમજ “હજી તે તારી કાચી ઉંમર છે?” “સંસારના ભેગોને સમજ્યાઅનુભવ્યા વિના છોડવા કાં ઉતાવળો થાય છે?” આદિશબ્દજાળની ભૂલભૂલામણીભરી ગૂંચમાં ઝવેરચંદને અટવાઈ જઈ લે કરવા પ્રયત્ન કર્યો, પણ યથેસર-પ્રવધમાન
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy