SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ....... શ્રી વર્ધમાન સ્વામિને નમ: .........In....... સાગરશાખાના તેજસ્વી ચૈાતિ ર પૂ. શ્રી ઝવેરસાગરજી મ. શ્રીના જીવન અને અદ્ભુત વ્યકિતત્વન ટૂંકા પરિચયમ જિનશાસન રૂપ બગીચામાં અનેક લિ ડોલાવી ઉઠે તેવી મહેકવાળા અનેક ફૂલોથી લચપચ ફૂલઝાડા વિકસેલાં હેાય છે. શાસન અને પ્રભુ-આજ્ઞાને જીવ સટાસટ સમર્પિત થઈ સ્વ-પરકલ્યાણની ઉચ્ચ-ભૂમિકાને ગટાવી જનારા અનેક મહાપુરુષો જિનશાસન–ગગનમાં પંચમ-આારાના વિષમ પ્રભાત્રને અંખા પાડી ચમકી ગયા છે.
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy