SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩ કપડવંજમાં ભાગ. વદ ૧ આંતરસુબા–દહેગામ તરફ વિહાર ૨૬૫ ભાગ. વદ ૭ નરેડા (અમદાવાદ)માં પધરામણી ભાગ. વદ ૮ અમદાવાદ-ઉજમફઈ ધર્મશાળાએ -૧૬ વર્ષના વિરહ પછી પૂ. શ્રી ગચ્છાધિપતિને ભાવલાસપૂર્વક વંદના ઉમળકાભેર આવકાર ' કરેલ વિશિષ્ટ શાસન–પ્રભાવના અંગે ખૂબ જ ધન્યવાદ પંન્યાસ પદવી આપવા પૂ.શ્રી ગચ્છાધિપતિની ભાવના પૂજ્યશ્રીને વિનમ્રપણે પદવીને ઈન્કાર અને પૂ. ગચ્છા ધિપતિના ચરણમાં ધ્રુસકે ને ધ્રુસકે રૂદન છેવટે તે પદવી-પ્રદાનની વાત પડતી મૂકાઈ શ્રી શત્રુંજયના છરી પાળતા સંધને નિશ્ચિત નિર્ણય. પૂ. શ્રી. ગચ્છાધિપતિ અજ્ઞાત સંકેતથી બધાં કામે પતાવવા માંડયા ને બધાને હિતશિક્ષા ફરમાવવા લાગ્યા, મહા વદ ૮ થનાર સંધપતિના નિવાસસ્થાને કીકાભની પિાળમાં પૂ. શ્રી. ગચ્છાધિપતિશ્રીની સકલ સાધુ સમુદાય સાથે ધામધૂમ પૂર્વક પધરામણી. સંઘયાત્રા અને સંઘપતિ શબ્દના રહસ્ય પર ૨૭૨ પૂજયશ્રીનું પ્રવચન. મહા વદ ૧૧ શ્રી શત્રજયગિરિ પ્રતિ છરી પાળતા ર૭૩ ચતુર્વિધ શ્રી સંઘનું પ્રયાણ ફા. વદ ૪ વલભીપુરમાં સંઘનું આગમન ફા. વદ ૬ શહેરમાં પ્રવેશ. ફા. વદ ૭ શહેરથી સંધનું પ્રયાણ. ફા. વદ ૮ ભાવનગરમાં સંધને નગર પ્રવેશ. ફા. વદ ૯ વરતેજ-મઢડાની ભવ્ય પધરામણી ૨૭૬ ૨૭૪ ૨૭૫
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy