SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ટુંકા પણ માર્મિક પૂ. ગચ્છાધિપતિશ્રીના ઉપદેશથી ચતુર્વિધ શ્રીસંઘમાં અને ભાવ લાસ જાગૃત થવા પામેલ. પરિણામે સંયમ-ધર્મની શુદ્ધિ સાથે તપ-ધર્મની વિવિધ પ્રકારે આરાધના ખૂબ શરૂ થઈ આ ચોમાસામાં પૂ. ગચ્છાધિપતિની તબિયત સવારનવાર વિવિધ–રિગેથી ઘેરાયેલી રહી. ' જેમાં માસી–ચૌદશ પછી મેલેરીયાના તાવે અને તેની અશક્તિ શરીરને વધુ ક્ષીણ બનાવી રહી. . છતાં પૂ. ગચ્છાધિપતિ અવાર-નવાર તળેટી–ગિરિરાજની સ્પર્શના–બપોરની વાચના અને બીજી પણ શાસનાનુસારી વિવિધ પ્રવૃત્તિઓ યથાશક્ય ચાલુ રાખતા. ચોમાસા દરમ્યાન પૂ. સાધુ-સાધ્વીઓને પૂ. ગચ્છાધિપતિશ્રી હિતશિક્ષા–ભરી ગ્ય ટકેર કરતા કે – “મહાનુભાવે !” આ સંયમી-જીવનમાં ત્યાગ– તપની મહત્તા છે. “ત્યાગ–તપ વિના સંયમ કાગળના કુલની જેમ નિસાર બની જાય છે.” ધર્મપ્રેમી લેકે તરફથી મળતા આદર-સત્કાર કે વસ્ત્ર –પાત્ર–આહારદિની અનુકૂળ સામગ્રી ત્યાગ, તપ અને
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy