________________
વિચારણાઓ કરી. પૂ. ગચ્છાધિપતિએ પૂ. શ્રીવૃદ્ધિચંદ્રજી મને સંઘ સાથે ગિરિરાજની યાત્રાએ આવવા કહ્યું, પણ વૃદ્ધિચંદ્રજી મ. કહ્યું કે “સાધુ જીવનમાં વિના કારણે અપવાદનું સેવન ઉચિત નથી.”
બળીને અપવાદન છૂટકે છે, આપણી પોતાની સગવડ માટે તેને ઉપયોગ ઠીક નથી.”
આપની વાત જુદી છે, મારે મારું સંયમ અહી જવાય છે, જઘાબળ-ક્ષીણ થયા પછી આપવાદિક રીતે આગાઢ-કારણે વપરાતી ડોળીને ઉપયોગ સ-કારણ પણ ઠીક નથી લાગતું.” આદિ કહી તે વાતને ટાળી દીધી. - ફા.વ.૯ સવારે નીકળી વરતેજ, મઢડા થઈ ફ.વ.૧૦ સવારે ધામધૂમથી પૂ. ગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં આવી રહેલ અમદાવાદના છ'રી પાળતા શ્રીસંઘને નગરપ્રવેશ થયે.
નગરશેઠના વંડામાં મુકામ થયે.
પૂ. ઝવેરસાગરજી મ.ના મંગળ-પ્રવચનથી બહ યાત્રાળુઓ યાત્રાના મર્મને પારખી જીવનને મોહના સંસ્કારથી