SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ' ' ઇ . કાર્યક્રમ સાથે શ્રી વીતરાગપ્રભુની ભક્તિને ભવ્ય કાર્યક્રમ શરૂ થયે. ત્યારબાદ પૂજ્યશ્રીએ લૌકિક-પર્વરૂપે દીવાળીની અનર્થકારિતાને ટાળવા પ્રભુ મહાવીર પરમાત્માના નિવણકલ્યાણક સાથે તેને આદર્શ સંબંધ શાસ્ત્રાધારે દર્શાવી લેકોત્તર રીતે પ્રકાશ પર્વરૂપે દીવાળીનું મહત્વ સમજાવી અજ્ઞાનના અંધકાર ઉલેચવા સમર્થ પ્રભુ-શાસનની સફળ આરાધના રૂપે દીપોત્સવીની આરાધનાનો પરમાર્થ " સમજાવ્યા. તે મુમ્બ પુણ્યાત્માઓએ છઠ્ઠની તપસ્યા બે દિવસના પૌષધ અને રાત્રે ગણણું, દેવવંદન આદિ વિધિ સાથે દિવાળીપર્વની લેકોર-આરાધના ઉદયપુરમાં પ્રથમવાર કરી. - નૂતનવર્ષના મંગળ-પ્રભાતે આઇ-ગણધર શ્રીગૌતમ સ્વામીજી મ. ના કેવળજ્ઞાનને નજરમાં રાખી મેહના ક્ષપશમ માટે સહુને સાવધ બનવા જણાવી નૂતનવર્ષમાં સૌથી પ્રથમ આવનાર જ્ઞાનપંચમીની આરાધના માટે યેગ્ય–તૈયારી કરવા જણાવ્યું. પૂશ્ની ધાર્મિક આરાધક-જનતાના હદય સિંહાસન
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy