SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ * * ઉપવાસવાળા ચારસો મળી ૭૭૫ આરાધકોએ ચારગતિને નાશ કરી પંચમીગતિ મોક્ષ પ્રાપ્ત કરવા માટેની વિશિષ્ટઆરાધના કાઉસગ્ગ, ખમાસમણ, સાથિયા અને નવકારવાળી સાથે ભાવોલ્લાસપૂર્વક કરી. અહીં એક મહત્વની વાત એ પણ સમજવાની છે કે – પૂજ્યશ્રી ઉદયપુર જેવા મેવાડના દર પ્રદેશમાં વિચરવા છતાં ગુજરાતના તત્વપ્રેમી જિજ્ઞાસુ કો સાથે પત્રવ્યવહાર રાખી તેઓની ધર્મજિજ્ઞાસાને તૃપ્ત કરતા હતા, તેમજ વિવેકી-શ્રાવકોને જિનશાસનના સુગૂઢ રહસ્યો અવારનવાર પત્રથી સમજાવતા હતા. આ બધી વાતની માહિતી પૂરી પાડતો એક મોટો. પત્ર પ્રાચીન–સંગ્રહમાંથી મળી આવ્યો છે. મુનિરાજ ઝવેરસાર! સુ ગિરધર પાનાચંદ તથા મનસુખ હીરાચંદ તથા__ _તથા દલસુખ પાનાચંદ તથા કુબેર પરભુ-. દાસ તથા ધરમ ___વદષ્ણા ૧૦૦૮ વાર અવધારશોજી. આપ તરફ અમે ઘણ _ યાદ કરીએ છીએ. કામકાજ અમલાયક - તે ફરમાવજો. શંકરજીની વંદના એકહજાર આઠ વાર અવધારશોજી.
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy