SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ 1 , ક ક = H = * * * * * * ૧૦-૩૭ મિનિટે પહેલી માળ રર૧૧૧ રૂપીયામાં શેઠ ગણેશમલ મુંથાના ઘરમાંથી પહેરી મુહૂર્ત સાચવીને પછી પાંચ દીક્ષાર્થી બહેનની દીક્ષા-વિધિ ઠાઠથી થઈ. અગીઆર વાગે દીક્ષાથીઓ વેષ બદલવા માટે ગયા તે વખતે માળા-પરિધાન શરૂ થયું. માળના ચઢાવા ૧૨૫ સુધી સારા થયા-૧રપ મી માળ ૧૧૨૧ માં પહેરાવી. પછી સમય- સંકેચથી ૧૦૦૧, ૭૫૧, ૫૦૧, ૩૦૧, ૨૫૧, ૨૦૧, ૧૨૫, બાકીની માળે ૧૦૧ ના નકરાથી પહેરાવવામાં આવી. " પછી બધા માળવાળા સાથે સકળ શ્રીસંઘને લઈ પૂજ્યશ્રીએ ચૈિગાનથી શહેરમાં શીતલનાથજીના દહેરે દર્શનાર્થે પધારી ચૈત્યવંદન કરી ગોડીજીના ઉપાશ્રયે આવી માંગલિક સંભળાવી શ્રી ઉપધાનતપની ભવ્ય-આરાધનાની સમાપ્તિ કરી. શ્રીસંઘ તરફથી આ પ્રસંગે આઠે દિવસ સાધમિક-વાત્સલ્ય થયેલ, આખા ઉદયપુરમાં બધાના ચૂલાને અભયદાન આપવામાં આવેલ. - આ ઉપધાન તપની આરાધના અને માળારેપણુ-મહેન્સવિના વિશિષ્ટ શાસન પ્રભાવના કારક પ્રસંથી આખા ઉદયપુ - ૨૭૨
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy