SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ on ૦૦૦૦૦૦૦૦ જેઠ સુ. ૧૦ ડુંગરપુર પહોંચ્યા, ત્યાં ઉદયપુરને શ્રીસંઘ વંદનાર્થે આવેલ, જેઠ સુ. ૧૩ કેશરીયાજી પધાર્યા, ત્યાં ચૌદશની પકખી, આરાધના ઉદયપુરના અનેક શ્રાવકો સાથે કરી વદ ૧ સવારે ઉદયપુર તરફ વિહાર કર્યો. જેઠ વદ-૫ સવારે ધામધૂમથી ઉદયપુરના શ્રીસંઘે પૂજ્યશ્રીને નગર–પ્રવેશ કરાવ્યું. પૂજ્યશ્રીને ઉદયપુરની જનતાને ધાર્મિક-મિજાજ અને વાતાવરણને ચિર-પશ્ચિચ હાઈ છેડતી કરવાને પ્રયત્ન અપનાવવાને અદલે પ્રશ્ન સામે આવે એટલે જોરદાર પડકાર કરવાની નીતિ રાખી જોરદાર ઉપદેશ શરૂ કર્યો, ચેડા જ દિવસમાં સ્થાનકવાસીના મોટા ધુરંધર ગણાતા વિદ્વાન મ. શ્રીકિશનચંદજી અને ચંપાલાલજી આદિ સાધુઓ અસાડ સુદમાં ઉદયપુર પધાર્યા. આવતાં જ “રી મા ફી ના—” આદિ, મુદ્ર ઢાળે અને “અહિંસા પરમો ધર્મ એ વૈદિક ધર્મસૂત્રને આગળ કરી “નહીં હિંસા થઈ ર્મ નહીં” ના ઘેષ સાથે પિતાના ભક્ત શ્રાવકને મત-સંપ્રદાયની ચાર દીવાલ વચ્ચે રોકી રાખવા મૂર્તિપૂજા અંગે શાસાના પાઠોના નામે જેમ તેમ વાત જાહેરમાં રજુ કરવા માંડી. - ૧૯
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy