SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ આખે પત્ર ખાલાવમેધ લિપિમાં લહીયાની જેમ માતીના દાણા જેવા સુંદર અક્ષરોથી પાતે ખુદ લખેલે છે શ્રી વા શ્રી ઉયપુર મધ્યે શાંત દાંત ધૈર્યાદિ ગુણે પેત બિરાજમાન પરમ સવગી મુનિ ઝવેરસાગરજી જોગ્ય ચિઠ્ઠી લીખી. અત્ર શ્રી રાધનપુરસે મુનિ આણુ' વિજય ઇ. હાણે ૨૨ તરસે વણા વાંચણી. વિશેષ લખવા મતલખ કે ચાપડી ૧ જૈન પ્રભાકરની પહેાંચી છે. ઔર આજરોજ ચિઠ્ઠી એક આપકી આઇ. સમચાર માલુમ કીયા. આપને લિખા જે તીન થુઈવાલેકી કાણસે જગા ચામાસા હૈ' સૌ જવાબમે’ માલુમ કરણાજી અત્રસે વીસ કેસપર થરાદ કરીને ગામ છે, ઈણુ ગામમે હૈ. ચેામાસા કારણકે થરાદ ગામને' કડવામતી વાલા ઘણા છે; તેથી કરીને તે લેાકેાની માનતા એહીજ ક્ષેત્રમે હૈ. દુજી જગા ઉભા રહેવાના ઠેકાણા નથી અ. અજ્ઞાન તિમિર ભાસ્કર અખ. તક બહાર પડેલા
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy