SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૦૦ જત તમારે કાગળ ૧ મહા સુદ ૧૦ ને લખ્યો આવ્યું તે વાંચ્યા છે, સમાચાર જાણ્યા ૪ ૪ ૪ રૂા. ૫૦૦ x x x જ્ઞાનમાં ૪ ૪ વાપરવામાં કોઈ હરકત દીસતી નથી. દેવવિજયજી સારું પ્રત ભણવાને જોઈએ તે મંગાવશે. ગુણવિજયની વંદના વાંચજો તથા ચરિત્રવિજયની વંદના વાંચજો. ભાવનગર આવેલો કાગળ બીડે છે તેને ઉત્તર ભાવનગર ૪૪ ૪ લખજે. શેઠજીને ધર્મલાભ કહ્યો છે, તેણે વંદના લખાવી છે. સં. ૧૯૪૧ ના માહ વદ ૧૩ વાર રવિ, કહેલું કામ સરળતાથી કેમ બને? તેમ રીતે સિદ્ધ કરવામાં ધ્યાન રાખજો+++પણ ધીમા રસ્તે પાડશે. એટલામાં જાણજો.” " આ પત્રના પાછલા ભાગે તા.ક. રૂપે જે લખાણ છે તેમાં જે કામને નિર્દેશ છે, તે કઈ મહત્ત્વનું જણાય છે, જે માટે પૂ. ગચ્છાધિપતિશ્રીએ વ્યવસ્થિત ભલામણ કરી છે, આ અંગે પણ પૂજ્યશ્રીએ કપડવંજ વધુ સ્થિરતા કરી હોય એમ લાગે છે. ૧૭૬
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy