SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્યશ્રીએ “વર્તમાન નો” “કૈકી ક્ષેત્ર-સ્પર્શના” ને જવાબ આપી સાધુ સામાચારીનું ભાન કરાવ્યું. પૂજ્યશ્રીએ સંઘને ઘણે આગ્રહ ફાગણ-માસી માટે છતાં માહ સુ. પાંચમ સવારે જવાની તીર્થ તરફ જવા માટે વિહાર કર્યો. ત્યાંથી પૂજ્યશ્રી રે લાંગરા, કપાસણ, આદિ ગામમાં સ્થિરતાપૂર્વક વિચરી આમેટ–ચારભુજા રેડ સુધી વિચરી સંવેગી-સાધુએના વિચરણના અભાવે માર્ગથી વિમુખ બનેલા અનેક જૈનેને પ્રભુશાસન તરફ વાળ્યા. ચિત્તોડ-તીર્થે ચૈત્રી ઓળીની ભાવનાથી ચૈત્ર સુદ ત્રીજ લગભગ ચિત્તોડ શહેરમાં પધાર્યા. - પૂજ્યશ્રીના વ્યાખ્યાનેથી ત્યાંની જનતા લગભગ બાર વર્ષ પૂર્વે પરિચિત થયેલ, પણ તે વખતે રતલામ અચાનક જવાનું થવાથી અનેક જિજ્ઞાસુઓની ધર્મકાંક્ષા અધૂરી રહેલ. આ પણ ભાવીયેગે પૂજ્યશ્રીના પુનઃ આગમનથી અનેક ભાવિક લેકે એ પૂજ્યશ્રીને લાભ લેવા માંડે. સવારના વ્યાખ્યાન– બપોરે–રાત્રે પ્રશ્નોત્તરી આદિથી જૈન-જૈનેતર જનતા પૂજ્યશ્રીના અગાધ શાસ્ત્રજ્ઞાનથી પ્રભાવિત બની. ધર્મપ્રેમી જનતાએ પૂજ્યશ્રીને સ્થિરતા માટે આગ્રહ
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy