SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ * વાળા ગણત્રીના માણસે સિવાયની મોટાભાગની ભેળી જનતા સત્ય-તત્વના નિર્ણયની દિશા તરફ પૂજ્યશ્રીના સચોટ તક અને શાસ્ત્રપાઠથી વળવા માંડી. પરિણામે પધિરાજ પર્યુષણ મહાપર્વના ત્રણ અઠવાડિયા અગાઉ સેંકડોની સંખ્યામાં સ્થાનક-માગી એ પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં આવતા થઈ ગયા. પછી મુહપત્તી બાંધવાની બાબત, ધવણના પાણીની વાત, વાસી-વિદળની અભક્ષ્યતા, “પાળે પડયું તે સાધુને ખપે. 'ની વાતને થતે દુરૂપયેગ આદિ બાબત પર જોરદાર સાટે દલીલે દ્વારા પ્રકાશ પાથર્યો અને ઘણું સ્થાનકે માગીઓ પૂજ્યશ્રીની સમજાવટ-શૈલિથી મિથ્યાત્વને ત્યાગ કરી પ્રભુશાસનની મર્યાદામાં આવવા ઉજમાળ બન્યા. પર્વાધિરાજ શ્રી પજુસણ-પર્વની આરાધના ટાણે ઉદયપુર શ્રીસંઘમાં અનેરી જાગૃતિ આવી, કેમકે નવા જોડાયેલા સ્થાનકમાગ–કુટુંબના ચઢતા ભાવોલ્લાસથી શ્રીસંઘમાં આરાધનાને ઉલ્લાસ પ્રબલ રહ્યો. ચૌસઠ-પ્રહરી પૌષધ, અઠ્ઠાઈની તપસ્યા શ્રી કલપસત્રના રાત્રિ-જાગરણ અને વહેરાવવા ચડાવા તેએજ સ્વપ્ન ઉતારવા આદિન ઉગમણીએ ભાવ થી પામી,
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy