SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ --- RASTEGIC ભૂત વેદા-ઉપનિષદોના આધારે મૂર્તિપૂજા ગ્રંથા છે” એ વાદનું પ્રતિપાદન કર્યું. ******* પછી આર્ય સમાજી-સ્વામીજીએ તના ખુલાસામાં ભારતીય દના જુદી જુદી મતિકલ્પના રૂપ છે, ” “ સનાતનીએમાં પણ વેદની માન્યતા છતાં તેના પર પૂર્ણ શ્રદ્ધા સાથે વૈદિક વિદ્વાનેા ટકી શકયા નથી ” વગેરે જણાવી મૂર્તિ પૂજાની અસારતા અંગે કેટલાક તk રજુ કર્યાં. પૂ. શ્રી ઝવેરસાગરજી મ. શ્રીએ દરેક મુદ્દાના વેદ-ઉપનિષદ્-શ્રુતિ-સ્મૃતિ અને વ્યવહારૂ તાઁના આધારે સચેટ ખુલાસા કર્યાં. આ પ્રમાણે પ્રથમ દિવસે બે કલાક ચર્ચા ચાલી, આ રીતે ત્રણ દિવસ ચાલ્યા પછી આય સમાજી સ્વામીજીએ એ ચર્ચા-વિચારણાની તટસ્થ નીતિને છોડી પોતાના મૂળગ્રંથ સત્યાર્થ પ્રકાશના આધારે વૈદિક ધર્મ અને જૈનધમ પર ખુલ્લા આક્ષેપે ઉગ્ર ભાષામાં કર્યાં. એટલે પૂજ્ય શ્રીએ પણ વધી ગયેલ રોગના પ્રતિકાર માટે વપરાતા ઉગ્ન-ઔષધની જેમ ડાર ભાષામાં સ્વામી. યાન દજીની મૌશિક વિચાર-સૂરણિમાં રહેલ અપૂણુતા છડે ચેક વણુ વી. 193
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy