SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ..... GXQM & X QARA ત્રણ પ્રતિમાજીની પ્રતિષ્ઠા મહેાત્સપૂર્વક કરાવી. આ પ્રસંગે પુણ્યવાન શ્રાવકે એ ભાવાલ્લાસથી શ્રી ગાડીજી અને સહસ્ત્રફણા શ્રીપાર્શ્વનાથપ્રભુના મુકુટકુ'ડલ વગેરે સ્વર્ણાભૂષણા બનાવી પ્રભુજીને ચઢાવ્યા. ફાગણ-ચૈામાસી પ્રસંગે હેળી-ધૂળેટીના નામે મિ વીઓએ આચરેલ પ્રગાઢ પાપના અધ કરાવનાર રીત-રિવાજો છેડવા જોરદાર ઉપદેશ આપી. અનેક ભાઈ-બહેનેાને લૌકિકમિથ્યાત્વના ક્દામાંથી બચાવ્યા. વળી શાશ્વત નવપદ-આરાધનાની ચૈત્રી એની પ્રસ'ગે વિશિષ્ટ પ્રેરણા કરી શ્રી નવપદજીની આરાધના કરનારાને વ્યવસ્થિત સગવડ મળી રહે તે શુભ્ર આશયથી કાયમી ચૈત્રી– આસા મહિનાની ઓળી કરાવવાનુ` શ્રી સંધ તરફથી ઠરાવવામાં આવ્યું. ચૈત્રી ઓળી પૂરી થયા પછી પૂજ્ય શ્રી ભીલવાડા તરફ વિહારની ભાવનાથી ચૈત્ર વદ્મમાં તૈયારી કરવા લાગ્યા, ત્યારે ઉદયપુર શ્રીસ ંઘના આગેવાનાએ આવીને વિનતિ કરી કે– J * આજે પણ એળીની આરાધના સામૂહિકરૂપે સારી રીતે ચાલુ છે જ, ઉપરાંત હવે તેા કાયમી માનતપ આય બિલ ખાતુ' સ્થપાઈ ગયુ` છે, જેમાં ભારે મહિના આંખિલતપની સુદર વ્યવસ્થા શ્રી સધુ તરફથી થાય છે. ૧૧
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy