SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ 600 ભગવતી સત્ર પર . શ્રી કારણે વાંચના બંધ રહી તે અરસામાં આગમિક-ભક્તિ નિમિત્તે ભવ્ય અાહિકમહોત્સવ થયે. ચે.વ. ૨ થી શ્રી ભગવતી સૂત્રની શરૂઆત થઈ અસાડ સુ. ૧૩ સુધીમાં શ્રી ભગવતી સૂત્ર પૂરું થયું. ચોમાસા દરમ્યાન પજુસણ પૂર્વે શ્રીજ્ઞાતાસૂત્ર, શ્રી ઉપાસકદશા, શ્રી અનુત્તરોપપાતિક દશા, શ્રી પ્રશન વ્યાકરણ સૂત્રની વાચના પૂરી થઈ. ભા.સુ. ૧૦ થી આસો સુ ૫ સુધીમાં શ્રી ઉવવાઈ, શ્રી રાયપાસેણી, શ્રી જીવાભિગમ-સૂત્રની વાચના થઈ, આસ વદ-રથી જ્ઞાનપાંચમ સુધીમાં શ્રી પન્નવણ સૂત્રનું વાંચન થયું. કા. વ. ૧૦ સુધીમાં બાકીના ઉપાંગેની વાચના પુરી થઈ પદ્ધ પૂજ્યશ્રી પર ઉદયપુરમાં સ્થાનકવાસીઓ તથા આર્યસમાજીઓ તરફથી મહાતાંડવ ઉપસ્થિત થયાના સમાચાર અવારનવાર ચોમાસા દરમ્યાન પૂ. શ્રીમૂલચંદજી મ. દ્વારા મળવાથી માસું ઉતર્યો તુર્ત ઉદયપુર જવાની આજ્ઞા આવેલ. તેથી છ છેદસૂત્રે તે જાહેરમાં વંચાય નહીં માત્ર દશ પથના આગમ વયના બાકી રહ્યા. તે આગળ પર કયારેક એ+કરી, કા. વ. ૧૩ પૂજ્યશ્રીએ ઝડપી વિહાર ઉદયપુર તરફ લંબા.
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy