SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ આગમધરસરિ ભાવના ફળી એ સંસારના તારક ! તું બધાને તારે છે પણ મને કેમ નહિ ? મારે શે અપરાધ છે ? પ્રત્યે ! પ્રભો ! હવે તે તારૂં શાસન ગેરગમાં પરિણર્ચ છે. કપડવંજ છોડયું છે તે હવે પાછો જવાને જ નથી. કરૂણસિંધે ! મને ચારિત્ર મળે, ભવોભવ ચારિત્ર મળો, તમારી સેવા કરનાર બનું, તમારી આજ્ઞા પાલનારે થાઉં, હે, ભગવન્! તારા વિના કોણ છે મારૂં? તું વિશ્વોદ્ધારક છે. તે મારો ઉદ્ધાર કર. - યાત્રા કરી પાછા વળ્યા, પ્રતાપી મુનીશ્વર શ્રી પ્રતાપ વિજ્યજી મળ્યા. એમના ચરણે સર્વવિરતિ મહાચારિત્ર સ્વીકાર્યું. “ભાવના ભવનાશિની' તે આનું નામ. વીર સં. ૨૪૨૦નું મંગળકારી વર્ષ હતું. શ્રેષ્ઠી મગનભાઈ મટી મુનિપ્રવર શ્રી જીવવિજ્યજી મહારાજ બન્યા. વિહાર અને મહાવિહાર નૂતન મુનિ જીવવિજ્યજી પૂજ્ય ગુરૂદેવની સાથે સંયમની સાધના કરતા ગ્રામાનુગામ વિચરતા હતા. સુંદર હે નાથ ! અહીં બીજાઓ-અન્યદર્શનાઓને વિષે મુક્તિનું જેને પ્રયોજન છે. એવા મનુષ્યને ઈષ્ટ એવી સત-સારી ક્રિયા જોવામાં આવતી નથી. મુક્તિના પ્રજનવાળા મનુષ્યને સંસારસમુદ્ર તરવા યોગ્ય છે. અને ઈચ્છિત મેક્ષપદ છે. તે તે સારી ક્રિયા વિના પિતાની અથવા બીજાની અર્થ-કાર્યસિદ્ધિ કરનાર બીજું શું છે.? અથવા તે સારી ક્રિયા વિના આત્માને પરાર્થ–મેક્ષકારક ઈક્ષિત માર્ગ બીજો શો છે ?
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy