SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ આગમધરસૂરિ મારા કુળદીપકને જાળવજે. માણેક ! તું હવે મારા ઘરનું માણેક બનજે. આ ઘર, આ પૈસા, આ આભૂષણે, આ રાચરચીલું તારું છે. અમે પણ તારા છીએ. તું અમારી ગૃહલક્ષ્મી છે. તું અમારું કુળ દીપાવજે. 1. પુત્રવધુ માણે કે સાસુના ચરણોમાં મસ્તક ધરી દીધું. અને મધુરવારે વિનયપૂર્વક બેલી–માતાજી ! આજથી હું આપની અને આપના પુત્રની દાસી છું આપના પુત્રની અર્ધાગના છું, તન-મનથી સેવા કરીશ, આપના આશીર્વાદ અમને સુખી રાખશે. હરખઘેલી મા યમુના પુત્રવધુના ગુણ ગાતા થાકતી નથી, ગામની કેાઈ સખી કરવજન મળવા આવે ત્યારે માણેકના જ ગુણ ગાય, યમુનાને તે માણેક એક દેવી લાગી. માણેક પણ યમુના-સાસુનું જતન કરતી. નામ જાળવતી. એમની આજ્ઞા ઉઠાવતી, પગ દાબતી, થોડા દિવસમાં ગૃહકાર્ય પણ માણેકે સંભાળી લીધું, વિનયવતી નારી મળવા છતાં હેમચંદ્ર ન રંગાયે. પૂર્વભવને વૈરાગી હતા. આ ભવમાં બલાત્કારે નારીને પાશમાં લેવામાં આવ્યું હે ભગવન્! તમારામાં સર્વથા રાગને અભાવ છે. અને તેથી જ કૌટુંબીક જે આનંદ શ્રાવક તેની સાથે અવધિજ્ઞાનવિષયક વિવાદમાં પ્રથમ શિષ્ય અને પ્રથમ ગણધર એવા ગૌતમસ્વામીને “મિકા છે સુરત” એટલે મિચ્છામિ દુક્કડ આપવાનું વચન કહ્યું.
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy