SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ આગમધરસૂરિ માત-પિતાને વિન’તી એક ઉગમતે પ્રભાતે હૈમદ્રે માત-પિતાને નમકાર કર્યાં અને મૌન ઉભા રહ્યો, માત-પિતાએ પૂછ્યું, વત્સ ! તું ઉદાસ કેમ છે ! તારે કાંઈ કહેવું છે ! હવે તેા તારા લગ્ન નજીક આવ્યા. તુ' ઉદાસ રહે તે કેમ ચાલે ! તારી જે ઈચ્છા ઢાય તે તું કહે, અમે જરૂર તારૂં હિત કરીશું. ર હેમચંદ્ર બેટ્યા.. ‘પિતાજી ! પિતાજી! કૃપા કરી મને આ બંધનમાં ન નાંખેા, આ માર્ગે જવા મારૂં મન જરાય ઉત્સુક નથી, આ જંજીરામાં જકડાવા ઈચ્છતા નથી. આપ મારી સ્વતંત્રતા ઝૂંટવી ન લે, હું લગ્નબંધન નભાવી નહિ શકું. મારા અંતરમાં ત્યાગી થવાની ઈચ્છા છે, એટલે આ જંજાળને નહિ જાળવી શકું, આપ મારા હિતરવી છે. જરૂર મને લગ્નના લફરામાં ન પાડશે.' આ વાત સાંભળી પિતાજી તેા:નરમ થયા પણ માતાજીએ કહ્યું બેટા ! તું આજ્ઞાંકિત છે. હુ. સદા તારા હિતને જ ઈચ્છું છું, ત્યાગમા તેા લેાઢાના ચણા ચાવવા કરતા સેવક જન–મનુષ્ય ઉપર વાત્સલ્ય-પ્રેમભાવવાળા હે ભગવન્ ! આખા જગતમાં તમારી સમાન બીજા કાઇ નથી ? અત્યંત દીન એવા મારૂ, ભયનું સ્થાન એવા સૌંસારરૂપી સમુદ્રથી રક્ષણ કેમ કરતા નથી ? અર્થાત્ સંસાર–સમુદ્રથી મને પાર ઉતારો.
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy