SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ આગમધરસૂરિ વિદ્યાર્થી પદ અને ગુરૂપદ એમ બને પદ હેમચંદ્ર એક સાથે ભેગવતે હતે. ગેડીદડ બાલ્યાવરથા એટલે રમત-ગમત પ્રિય અવરથા શાળાના જ્ઞાનાભ્યાસ પછી સંધ્યા સમયે બાળકે ગેડી દડાની રમત નિશ્ચિતપણે પળમાં રમી રહ્યા હતા. સૌ બાળકે રમતમાં એવા મસ્ત બની ગયા કે સ્થળ અને કાળને એમને ખ્યાલ ન રહ્યો. અચાનક એક બાળ દ્વારા દડો રાયાધીન દીપને અથડા, દીપ ઉપર પારદર્શક કાચનું આવરણ હતું. દડાના ઘાથી આવરણના બૂકે સૂકા થઈ ગયા, આ રમતમંડળના વિદ્યાર્થીઓ તે તરત જ એ સ્થાન છોડી ક્યાંય જતા રહ્યા, ન ગયે વૈર્યદેવીની મૂર્તિ સમો આ હેમચંદ્ર બાળ, અલ્પસમયમાં ઉદંડ દેહુવાળ લાઠીધારી નગરરક્ષક સૈનિક ત્યાં આવી પહોંચ્ય, ભયંકર અટ્ટહાસ્ય કરતાં બો કેમ છોકરા! આ દીપનું આવરણ તે કેમ ફાડી નાખ્યું? નગરરક્ષક સૈનિક તે જાણે આ હેમચંદ્રને ગુનેગાર માનતો હોય એ રીતે તતડાવવા લાગ્યા ત્યારે હે ભગવન ! તમે દરેક સુરેશ-ઈન્દ્રિોના જન્મસમયે આસને કંપાવ્યા તે પણ તે બધા દેવતાઓ આજન્મ-જીવનપર્યત તમારી સેવા કરવા લાગ્યા.
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy