SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧) આદ્રકમુનિ ગોશાલા સાથે ચર્ચા કરે છે. બૌદ્ધો સાથે ચર્ચા બ્રાહ્મણો સાથે ચર્ચા. હસ્તી તાપસ સાથે ચર્ચા, ૫૦૦ ચોરોને પ્રતિબંધ ૫૦૦ ચેર, હસ્તી તાપસે તથા હસ્તી. વિગેરે વીરપરમાત્મા પાસે. (સૂયગડાંગસૂત્ર આતંકઅધ્યયન) (૨૨) સ્કંદ તાપસને પ્રશ્ન પૂછતા મુનિ પિંગલક, સ્કંદ તાપસ સ્થવિર પાસે, શંકાનું સમાધાન કરવા વીર પ્રભુ પાસે આવતા અંકને સામે લેવા ગએલ ગૌતમસ્વામી, પ્રભુને પિતાની શંકા પૂછતા સ્કંદ તાપસી કુંદક મુનિની તપશ્ચર્યા પ્રતિભાવહન વિગેરે, દેવકગમન. (ભગવતીસૂત્ર, શ૦ ૧ ઉ. ૧. અભયદેવીયાવૃત્તિ) (૨૩) ગૃહસ્થ અવસ્થા તામસી નામને ગૃહસ્થ, તાપસ અવસ્થામાં તામલી તાપસ. તામલિ તાપસ (ધ્યાનસ્થ) આગળ અસુરકુમાર દેવ દેવીઓ નૃત્ય કરે છે. નિયાણું કરવા જણાવે છે. ફૂલની શવ્યા, સૂતેલ દેવ, તાપસની ઈશાનેન્દ્ર તરીકે ઉત્પત્તિ, અસુરકુમાર દેવો તાપસના નિજીવ શરીરને ઘસડીને ઈશાનેન્દ્રના વિમાન પાસે લઈ જાય છે. શરીરને ઘસડતા દે. ઈશાન દેવલેકના વિમાન. - ( ભગવતીસૂત્ર, અભયદેવીયાવૃતિ ) (૨૪) રાજસભામાં ઈશાનેન્દ્ર બેઠેલા છે. સમવસરણમાં ઈશાનેન્દ્ર આવે છે. બીજા ગઢમાં વિમાન, સમવસરણમાં હાથ જોડીને ઉભેલા ઈશાનેન્દ્ર બે ભૂજામાંથી નીકળતા દેવ-દેવી સમવસરણમાં વીર પ્રભુને પ્રશ્ન પૂછતા ગૌતમસ્વામી (ભગવતીસૂત્ર શ૦ . ઉ૦ ૧) (૨૫) ઈશાનેન્દ્ર સન્મુખ ઇશાન દેવલોકના દે આ બાબતની જાણ કરે છેરાજ્યસભા ઈશાને-દેવો. ઈશાને કોધિત, બલી ચંચા નગરી લાલ તપ્ત રેતીના અંગારા, દેધિત ઈશાને, બલી ચંચા નગરીને ત્રાસ, ત્રાસિત અસુરકુમાર દેવ ઇશાનેન્દ્રની ક્ષમા માગે છે મહાવિદેહમાં મોક્ષ મેક્ષ. અવસ્થા (ભગવતીસૂત્ર શ૦ ૩. ઉ૦ ૨.)
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy