SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ A (૭) અષ્ટાપદ પર્વત ઉપર ભરત ચક્રવર્તિ સિંહનિષદ્યા નામને જિનપ્રાસાદ બંધાવે છે. મરિચિ ત્રિદંડી, કપીલ રાજકુમારને “અહીં પણ ધર્મ છે, અને ત્યાં પણ છે.” આવું ઉત્સમિશ્ર કથન કરે છે. (આવશ્યકસર હારિભદ્રીયવૃત્તિ) (૮) વિશ્વભૂતિકુમાર મુઠ્ઠી મારી ઝાડના ફળ પાડી નાખે છે. વિશ્વભૂતિ અણગારનું મથુરામાં ગાયના ધક્કાથી પડી જવું. ગુસ્સાથી ગાયને ઉંચકી આકાશમાં ફેરવવી. નિયાણું કરવું " ત્રિપુષ્ઠ વાસુદેવ ચકરત્નથી અશ્વપ્રીવને વધ કરે છે. પશ્ચિમમહાવિદેહમાં મુકા નગરીમાં પ્રિયમિત્ર નામે ચક્રવતિ. નંદન મુનિના ભાવમાં ૧૧૮૦૬૪૫ માસખમણ કયાં. તીર્થંકર નામકર્મ નિકાચિત કર્યું. પ્રાણુત દેવેલેકમાં ઉત્પત્તિ. (ભવ ૨૫-૨૬). . (આવશ્યકસૂત્ર હારિભદ્રીયવૃત્તિ) (૯) દેવાનંદ બ્રાહ્મા, ચૌદ સ્વપ્ન જેવાં. નમુથુણું (શક્રસ્તવ) દ્વારા પ્રભુની સ્તુતિ કરતાં ઈદ્ધ, વિચારમગ્ન ઈદ્ર, ઈદ્રનો હરિપ્લેગમેલી દેવને આદેશ, હરિણગમેલી દેવનું દેવાનંદા પાસે આગમન, ગર્ભસ્થપ્રભુ લઈને દેવનું ગમન, ત્રિશલા રાણી (માતા) પાસે આગમન. (આવશ્યસૂત્ર હારિભદ્રીયવૃત્તિ) (૧૦) ત્રિસલા માતા ચૌદ સ્વપ્ન જુએ છે. (આવશ્યકસૂત્ર હારિભદ્રીયવૃત્તિ) (૧૧) ઈદ પાંચ રૂપ કરીને પ્રભુને મેરૂપર્વત ઉપર લઈ જાય છે. પ્રભુને જન્માભિષેક (આવશ્યકત્ર હારિભદ્રીયવૃત્તિ). (૧૨) આમલકી ક્રિીડા, સપનું રૂપ લઈને આવેલ દેવને વર્ધમાનકુમાર પકડીને ફેંકી દે છે. પિતાના ખભે બેઠેલા પ્રભુને ગભરાવવા માટે તાડ જેવડા થએલ દેવને વર્ધમાનકુમાર એક મુઠ્ઠી મારે છે.
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy