________________
માંગલિક પ્રસંગે પધારી મહત્સવમાં લાભ લેવા સાથે અમારા આનંદમાં અને શાસનશોભામાં વૃદ્ધિ કરશે.
અહિં પધારવાથી સમ્મદનાદિ રત્નત્રયીના કારણભૂત પરમપાવન તીર્થાધિરાજ શ્રી શત્રુંજયગિરિના દર્શનપૂજનને લાભ મળવા સાથે અત્રે બીરાજતા તથા અત્રે મહત્સવમાં પધારનારા પૂજ્ય આચાર્ય મહારાજાએ તથા ઉપાધ્યાયજી મહારાજાઓ પન્યાસજી મહારાજાઓ તથા મુનિમહારાજાએ તથા સાધ્વીજી મહારાજાઓના દર્શન ભક્તિને લાભ મળશે તે અવશ્ય આ પ્રસંગે પધારવા અમારી સાદર વિનંતિ છે. વીર સંવત્ | લી... શ્રી સંઘચરપાસક. શ્રી વર્ધમાન ૨૪૬૯
જૈન આગમ મંદિરના ટ્રસ્ટીઓ. વિક્રમ સંવત સંઘવી. નગરશેઠ પોપટલાલ ધારશીભાઈ ૧૯ (પ્રમુખ) પોષ સુદ-૧૧ સંધવી. શેઠ ચુનીલાલ લક્ષ્મીચંદભાઈ
રવિવાર જામનગર, તા. ૧૭-૧-૪૩ | દેશી. અમૃતલાલ કાલીદાસ વીરજીભાઈ શ્રી આગમ- જામનગર, મંદિર સંસ્થા ઝવેરી શેઠ જમનાદાસ મનજીભાઈ જામનગર. સિદ્ધક્ષેત્ર
શેઠ લાલજીભાઈ હરજીભાઈ જામનગર. પાલીતાણા.
હા. મગનભાઈ રમણિકલાલ. શેઠ માણેકલાલ ચુનીલાલ ઓ પી અમદાવાદ. ઝવેરી શાંતિચંદ છગનભાઈ સુરત, સંઘવી શેક નગીનદાસ કરમચંદ પાટણ. શેઠ ગીરધરલાલ છોટાલાલ અમદાવાદ.
શેઠ ઝવેરચંદ પન્નાજી બુહારીના સવિનય 0 બહુમાનપૂર્વક પ્રણામ વાંચશે.