SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ગમની વિચ્છિન્નતા ઈચ્છતા હતા. તે ભાવના સ. ૧૯૯૩ના જામનગરના ચાતુર્માસમાં અંકુરિત થઈ અને છેવટે શ્રી ચતુર્વિધસઘ સાથે યાત્રાર્થે અત્રે પધાર્યા, સ. ૧૯૯૪ના વૈશાખ વદ ૧૦ મે શ્રી ગિરિરાજની તળેટીમાં તેઓશ્રીની ભાવનાના અંકુરારૂપે ખાતમુર્હુત થયું. તે પરમતારક પરમપૂજ્ય આચાય દેવની આગમપણુતદેશનાથી બહુજ ટુંક સમયમાં સકલ જૈનાગમા આરસની શિક્ષામાં કાતરાવનાર, તેમજ મુખ્યમંદિર, ચારદિશાનાં ચાર દેરાસરા, ભમતીની ચાલીસ દેરીએ, અરિહંતાદિની પ્રતિમાએ તથા મડલસહિત શ્રી સિદ્ધચક્રમંદિર,સગણુધર તીર્થંકર મૂર્તિ પટ્ટો તૈયાર કરાવનારનાં પુનિત નામેા નાંધાઇ ગયા અને બહુ જ થાડા સમયમાં મદિરા, દેરીએ, સિદ્ધચક્ર ગણુધરમદિરાદિ સર્વ ભવ્ય રીતે તૈયાર થયા છે. આ તૈયાર થએલા ભવ્ય મદિરામાં મુખ્ય મંદિરમાં શાશ્વત ચાર તી કર પરમાત્માના ચૌમુખ બિએ તેમજ તથા શ્રી સિદ્ધચક્ર ગણધર મદ્વિરમાં અરિહંત આદિ પંચ પરમેષ્ઠિની મૂર્તિએ તથા ગણધર મૂર્તિવાળા પટ્ટોમાં ઋષભદેવાદિ ચાવીશ તીર્થંકરા તથા આગમાને પુસ્તકારહણ કરનાર શ્રી દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણ્ સુધીના આચાર્યના પટ્ટ જેમાં શ્રી સુધર્માસ્વામિજીની પ્રતિમા સ્થાપન કરવાની છે. તે જિનબિંબે વિગેરેની શાસ્ત્રાકત વિધિવિધાનથી ભવ્ય મહેાસવપૂર્વક અંજનશલાકા કરાવવાના અને પ્રતિષ્ઠા કરાવવાના અદ્માએ નિર્ણય કર્યો છે. મહામહાત્સવના મંગલકારી મહામુર્હુત મહા સુદ ૧૦ રવિવાર ૧૪-૨-૪૩ જળયાત્રાના વરઘેાડા, મહા સુદ ૧૧ સેામવાર ૧૫-૨-૪૩ મડપ સ્થાપન, મંડપમાં પ્રભુ પધરામણી, કુંભસ્થાપના, દીપસ્થાપના, જવારારાપણાદિ.
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy