SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ વિ. સં. ૨૦૦૩ થીવધુ માન જેને તામ્રપત્રાગમમંદિરના પ્રારંભ. સુરતમાં ચાતુર્માસ. હિંદ-પાકીસ્તાનના ભાગલા વખતે આપ ત્તિમાં આવી પડેલા શ્રાવકના ઉત્થાન માટે ફંડ. વિ. સં. ૨૦૦૪ શ્રી વર્ધમાન જૈન તામ્રપત્રાગમમંદિરમાં ૧૨૦ તીર્થકર પ્રતિમાઓની મહા સુદ ૩ ના પ્રતિષ્ઠા. સુરતમાં ચાતુર્માસ શાસ્ત્રીય પરંપરા પ્રમાણે સંવત્સરી મહાપર્વનું શ્રી સંધને કરાવેલું આરાધન. વિ. સં. ૨૦૦૫ ક્ષીણુજધાબળના કારણે સુરતમાં સ્થિરતા ચાતુર્માસ. અને જ્ઞાન ધ્યાનમાં વિશેષ જાગરૂકતા શ્રી જૈન પુસ્તક પ્રચારક સંસ્થાની સ્થાપના. વિ. સં. ૨૦૦૬ સુરતમાં આરાધના “આરાધના માર્ગ' નામક ગ્રન્થની અંતિમગ્ર થની અપૂર્વ રચના. વૈશાખ સુફલા પંચમીની રાત્રિથી અર્ધપદ્માસન મુદ્રાએ સંપૂર્ણ મૌન સહ કાયોત્સર્ગને પ્રારંભ. વૈશાખ વદ પંચમી, શનિવાર તૃતીયપ્રહરની ચાર ઘડી પછી અમૃત ચોઘડીએ પતેર વર્ષની વયે ઓગણસાઠ વર્ષને દીક્ષા પર્યાય પાલી પિતાના પટ્ટધર શાંતમૂર્તિ આચાર્યદેવશ્રી માણિક્યસાગરસુરીશ્વરજી મ. આદિ ચતુર્વિધ સંઘના મુખેથી શ્રી નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરતાં કાળધર્મ ૧૯૪૭ ૧૯૪૯ (૧) (૨) (૩) (૪). (૫) ચાતુર્માસની યાદી લીંબડી | (૬) ઉદેપુર | (૭) ઉદેપુર | (૮) પાલી (૯) સેજત ! (૧૦) ૧૯૮૩ ૧૯૫૨ ૧૯૫૩ ૧૯૬૯ ૧૯૫૪ ૧૯૬૮ પેટલાદ છાણી છાણી ખંભાત ખંભાત ૧૯૫૦ ૧૯૫૧
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy