SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ છે કે : નિશ્રામાં લગભગ ૨૫૦૦ પ્રતિમાજીની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા શ્રી વર્ધમાન જૈન આગમમંદિરમાં થવાની હતી. અને મહામહેન્સવમાં બાપુભાઈને પાલીતાણા જવાનું મ થયું અને લગભગ ૧૨૦૦ પૂજય સાધુ-સાધ્વીજીની ! નું સંખ્યા અને ૪૦,૦૦૦ હજાર શ્રાવક-શ્રાવિકાની માનવ 3 મેદની અને કલ્યાણના ભવ્ય વરઘોડાઓ જોઇને તેમણે 1 તે દીક્ષા કલ્યાણકના દિવસે પૂજયશ્રીની પાસે ૨૦૦૦ ની સાલમાં દીક્ષા ન લેવાય તે ત્યાં સુધી બ્રહ્મચર્યવ્રત અને મૂળથી ત્રણ વિગઈ ત્યાગ કર્યો. પણ ૨૦૦૦ની સાલ આવીને વીતી પણ ગઈ અને પાછા એક વર્ષ માટે આ પ્રમાણે નિયમ લીધે કે મૂળથી ઘી-દૂધ-ગળપણનો ત્યાગ કર્યો. એક વર્ષ પણ પુરૂં થયું હવે તે દિક્ષા ન લેવાય ત્યાં સુધી ત્રણ વિગઈનો ત્યાગ કર્યો. આમ કરતાં વર્ષે પણ વીત્યાં અને પૂજ્ય ધ્યાનથી ગુરૂદેવ આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ પણ સુરતમાં છે ર૦૦૬ ના વૈશાખ વદિ ૫ શનિવારે અમૃત ચોઘડીયે - ૪, ક. ૩૨. મી. નિર્વાણ પામ્યા. હવે તે બાપુભાઈને ઘણી જ અકળામણ થઈ. શિરછત્ર તે ગયા, હે આત્મા! હવે થોડા બળીયે થા. જહદી સંયમ માટે કડક ત્યાગ
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy