SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ આગમધરર દેવલાકના દેવા મેરૂ પર્વત ઉપર પ્રભુ જન્માત્સવને જોવા પડાપડી કરે અને આગળ આવવા પ્રયત્નો કરે. તેમ આ નરલોકના નરદેવા પણ પ્રભુજીના વહેલા વહેલા દન માટે પડાપડી કરતા હતા અને આગળ આવવા પુરૂષાર્થ કરતા હતા. ૨૧૮ ચેાગ્યસમયે રક્તાંબરા ઉંચકાયા અને જનમેદનીને ભગવતાના દર્શન થયા. ત્યારપછી મદિરમાં વિધિપૂર્વક પ્રભુપ્રવેશ કરાવ્યા, બપારના મહાશાંતિસ્નાત્ર પૂજા ભણાવવામાં આવેલ. ગાદી પ્રતિષ્ઠા એ વીર સંવત ૨૪૬૯ની સાલ હતી. માધ નામને પવિત્ર માસ હતા. પંચમીના પવિત્ર દિવસ હતા. વિબુધગુરૂના વાર હતા. જગતના જીવાને જાગૃત કરનારા સહસ્ર– રશ્મિ સૂર્ય સાત નીલ અન્ધોના રથ ઉપર આરૂઢ થઈ. પૂર્વાકાશમાં આવી પહેંચ્યા હતા. આજે પ્રતિષ્ઠા થવાની હતી. એ જોવા માટે પેાતાના રજતધવલ કિરણેને આગમમંદિર ઉપર ફેલાવ્યા. જ્યોતિષીના પંચાંગમાં કુંભના સૂર્ય હતા, તુલાના ચંદ્ર હતા, ગુરૂદેવ કેન્દ્રમાં બિરાજ્યા હતા. બુધદેવે સૂર્યની પાસે આસન જમાવ્યું હતું. શની, મંગળ અને રાહુ પણ ગુરુસેવા, વ્રતચ્ચારણ, શુદ્ધિ, ખમતખામાં અને સંવર એ બધું આરાધનાનું સ્વરૂપ રાધાવેધની જેમ કઠિન છે.
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy