SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ આગમધરસૂરિ ૨૧૧ એટલામાં છપન દિશીકુમારી અલેપ થઈ અને માનવઇંદ્રનું સિંહાસન ડોલી ઊઠયું. અવધિજ્ઞાનને ઉપયોગ મૂકી પ્રભુજન્મના સમાચારો જાણ્યા. હરિર્ણ ગમેષીને બોલાવી પ્રભુ જન્મોત્સવમાં પધારવા માટે ઉલ્લેષણ કરવા જણાવ્યું. માનવશકેન્દ્રની આજ્ઞા પ્રાપ્ત કરી માનવહરિણગમેલી દવે સુષાઘંટા દ્વારા દરેક દેવકના દરેક દેવને આ વધામણ આપ્યા. અને જણાવ્યું કે-ઇંદ્રમહારાજા મેરૂપર્વત ઉપર પ્રભુ જન્મોત્સવ કરવા પધારે છે. આપ પણ લાભ લેવા પધારશે. આ પછી માનવકના નરદેવે ભગવંતને આ મંડપમાં બનાવવામાં આવેલ મેરૂપર્વત ઉપર લઈ ગયા. દેવતાઓએ પિતે જન્માભિષેક મેરૂપર્વત ઉપર કર્યો, અહીં માને પણ દેવે જણાતા હતા અને જોનારે પ્રેક્ષકવર્ગ પોતે મેરૂપર્વત ઉપર છે એ અનુભવ કરવા લાગે. પતે પાલીતાણાની ભૂમિ ઉપર છે એ તે ભૂલી જ ગયા. - ત્યારબાદ પ્રિયંવદા પરિચારિકાએ મહારાજાશ્રી નાભિકુલકરને વધામણી આપી. એમણે પણ રાજચિત જન્મમહત્સવ કર્યો, પછી જન્મ-કલ્યાણકને વરઘોડો નિકળે. આરાધના કરવામાં બહુ કે અલ્પ પર્યાય કારણ નથી, કિંતુ ઉત્તમ દર્શન આદિની પ્રાપ્તિ તે જ કારણ છે. તે માટે હે ભવ! તું પ્રથમ દર્શન આદિમાં પ્રયત્ન કર!
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy